ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
420101

اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટ હેક થઈ ગઈ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
મસ્જિદે કુફાથી સીઘું પ્રસારિત
મસ્જિદે સહેલાથી સીઘું પ્રસારિત
હઝરત અલી (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
ઈમામ હુસૈન (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
Islamic calendar
મહિનો મોહોર્રમુલ 1446
1 મોહોર્રમુલ
1-હીજરી કમરી સાલની શરૂઆત 2-અબરહાના લશ્કરે મક્કા પર કાબાને ખત્મ કરવા માટે હમલો કરવો. 3-રસુલ સ.અ.વ. અને બનિ હાશિમ “શેઅબે અબૂતાલિબ” માં કેદ રહ્યાં હતાં. (૭ બેઅસત) 4-હઝરત અલી અ.સ. ના પુત્ર મોહમ્મદ ઇબ્ને હનફીયહ ની વફાત (૮૧ હીજરી) 5-ઈમામ હુસૈન અ.સ. ના શોકના દિવસો શરૂ થઈ ગયા 6-જન્ગે “ઝાતુલ-રેક઼ાઅ”, સાલ ૪ હીજરી (એક રિવાયતના આઘાર પર) 7-રસુલે ખુદા સ.અ.વ. ના આદેશ થી જકાત જમા કરવાનો પહેલો દિવસ, સાલ ૯ હીજરી 8-આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. કરબલાના માર્ગે કસ્ર બનિ મકાતિલની જગ્યાએ ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર્ર જોઅફીના તંબુની નજીક ઠહેરવું, ૬૧ હીજરી 9-ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી મદીનાના લોકો યઝીદના વિરૂઘ્દ્ર ઊભા થયા. ૬૩ હીજરી 10-ઇબ્ને શબિબ માટે ઈમામ રેઝા અ.સ. ની હદીસ જેમાં મોહર્રમ માસનો સંમાન અને આ માસમાં અહલેબૈતના ઉપર જુલ્મ કવવા વિશે આવ્યું છે. 11-હઝરત ઝકરિયા અ.સ. ની હઝરત યહયા અ.સ. ના જન્મ વિશે દુઆ કબુલ થવી. 12-હઝરત ઈદરિસ અ.સ. આકાશમાં ચાલ્યા ગયા. 13-ઈમામ હુસૈન અ.સ. ના ખુનનો બદલો લેવા માટે સુલૈમાન ઇબ્ને સોરદના નેતૃત્વમાં તવ્વાબિનએ નીકળવું, ૬૫ હીજરી.
2 મોહોર્રમુલ
1-આજના દિવસે હઝરત ઈમામ હુસૈન અ.સ. કરબલા આવી પહોંચ્યાં હતાં, (૬૧ હીજરી) 2-ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. મોઅતસીમ ના હુક્મથી મદીનાથી બગ઼દાદ પહોંચ્યાં, સાલ ૨૨૯ હીજરી (એક રિવાયતના આઘાર પર)
3 મોહોર્રમુલ
1-ઉમર ઇબ્ને સઅદના લશ્કરએ કરબલાની જમીન ઉપર પહોચ્વું, (૬૧ હીજરી) 2-હઝરત યુસુફ અ.સ. કુંવાથી મુક્તિ પામ્યા. 3-હઝરત યુનુસ અ.સ. માછલીના પેટથી મુક્તિ પામ્યા.
4 મોહોર્રમુલ
1-લોકોને ઈમામ હુસૈન અ.સ. ના વિરૂઘ્દ્ર ઉશ્કેરવા માટે મસ્જિદે કુફામાં ઉબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ભાષણ આપવો, સાલ ૬૧ હીજરી
5 મોહોર્રમુલ
1-ઈમામ હુસૈન અ.સ. ની સાથે જંગ કરવા માટે શબ્સ ઇબ્ને રુબઈ માટે ઇબ્ને ઝિયાદનો નિમંત્રણ, સાલ ૬૧ હીજરી 2-હઝરત મૂસા અ.સ. અને બનિ ઈસરાઈલની કૌમ માટે દરિયામાં ચીરો થવો અને ફિરઓન અને એના લશ્કરને ડુબવું. 3-હઝરત આદમ અ.સ. ના પુત્ર હાબિલનો જન્મ.
6 મોહોર્રમુલ
1-કરબલામાં ઈમામ હુસૈન અ.સ. થી જંગ કરવા માટે લશ્કરોનું જમા થવું (૩૦ હજાર યા ૨૨ હજાર લોકો, રિવાયતોમાં ઇખ્તેલાફના આઘાર પર), સાલ ૬૧ હીજરી 2-ઈમામ હુસૈન અ.સ. ની મદદ કરવા માટે બનિ અસદ કબીલામાંથી જનાબે હબિબ ઇબ્ને મઝાહિરને નિમંત્રણ, સાલ ૬૧ હીજરી
7 મોહોર્રમુલ
1-ઈમામ હુસૈન અ.સ. માટે પાણી ની મનાઈ અને ઈમામ અને એમના અહલેબૈય ઉપર પ્યાસ તેજ થઈ ગઈ, સાલ ૬૧ હીજરી 2-ઈમામ હુસૈન અ.સ. ઉપર સખ્તી કરવા માટે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ઉમર ઇબ્ને સઅદ માટે પત્ર લખવો. (૬૧ હીજરી) 3-તૂરના પહાડ ઉપર હઝરત મૂસા અ.સ. એ ખુદાની સાથે વાત કરવી.
8 મોહોર્રમુલ
1-ઈમામ હુસૈન અ.સ. એ ઉમર ઇબ્ને સઅદ સાથે મુલાકાત કરવી (૬૧ હીજરી) 2-મોઅતસિમ અબ્બાસીની વિનંતીના આઘાર પર ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. બગ઼દાદમાં આવ્યાં (૨૨૦ હીજરી)
9 મોહોર્રમુલ
1-દુશ્મનના સુરક્ષાપત્ર કબુલ કરવાથી હઝરત અબ્બાસ અ.સ. અને એમના ભાઈઓને નકારવું (૬૧ હીજરી) 2-ઈમામ હુસૈન અ.સ. ના તંબુઓ પર ઉમર ઇબ્ને સઅદના માઘ્યમથી સાર્વજનિક હમલા માટે આદેશ આપવો. (૬૧ હીજરી) 3-તાસુઆ (૯ મોહર્રમ) ૬૧ હીજરી 4-ઈમામ હુસૈન અ.સ. ના તંબુઓને યઝીદી સૈન્યએ ઘેરી લીઘાં હતાં. સાલ ૬૧ હીજરી 5-શિમર મલઉનના માઘ્યમથી ઉમર ઇબ્ને સઅદને ઇબ્ને ઝિયાદએ પત્ર લખ્યો હતો. ૬૧ હીજરી 6-ઈમામ હુસૈન અ.સ. નો ખુત્બો (ભાષણ) એમના સાથીઓ માટે સુર્યાસ્તના સમયે, ૬૧ હીજરી
10 મોહોર્રમુલ
1-“ઝાતુલ-રેક઼ાઅ” જંગની શરૂઆત (૫ હીજરી) 2-આશુરા, આજનો દિવસ ઈમામ હુસૈન અને તેમના બોંતેર સાથીઓની શહાદતના શોકનો દિવસ છે. (૬૧ હીજરી) 3-આશુરના સુર્યાસ્તના સમયે ઉમર ઇબ્ને સઅદ મલઉનના સિપાહીઓએ અત્યાચારો કર્યા. (૧૦ મોહર્રમ) ૬૧ હીજરી 4-મુખ્તારે સકફીના સિપાહીયોએ ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો વઘ કર્યો હતો. (૬૭ હીજરી) 5-બનિ ઉમૈયહ મલઉનએ સને ૧૩૫ હીજરીમાં સાર્વજનિક કત્લ કર્યો હતો. 6-ઈમામ હુસૈન અ.સ. એ એમની શહાદતના રાત્રે એમના સાથીઓને રજઅતની બશારત આપી કે એ લોકો ઈમામ મહેદી અ.જ. ના ઝહુર પછી જાલીમોથી બદલો લેશે. ૬૧ હીજરી 7-૧૦ મોહર્રમના દિવસે ઈમામ સાદિક અ.સ. એ ઈમામ મહેદી અ.જ માટે દુઆ કરી હતી. 8-ખુદા ઈમામ મહેદી અ.જ. ને ફરિશ્તાઓ માટે આકાશની (અર્શની) જમણી બાજુથી જાહેર કરશે એ સમયે ૧૦ મોહર્રમ ઈમામ હુસૈનની શહાદત પછી ઈમામ ઉભા થઈને નમાજમાં પઢી રહ્યાં હતાં. ૬૧ હીજરી 9-ઈમામ હુસૈન અ.સ. ના ઝાએરો માટે ફરિશ્તાઓ ૧૦ મોહર્રમથા ઈમામ મહેદી અ.જ. ના ઝહુર સુઘી દુઆ કરવી. સાલ ૬૧ હીજરી 10-ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઈદે કુર્બાન અને ઈદે ફિત્રના દિવસે મુસલમાનો અસફળ રહ્યાં. ૬૧ હીજરી 11-આજના દિવસે ઈમામ મહેદી અ.જ. શનિવાર ના દિવસે રુક્ન વ મક઼ામના દરમિયાન ઝહુરના સાલેમાં જેહેર થશે. 12-ઝહુરના સાલમાં ઈમામ મહેદી અ.જ. ના સાથીઓ એમની બૈઅત કરવા માટે આવશે, ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાં 13-હઝરત જીબરઈલ અ.સ. ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાં કાબાના હતિમમાં સોથી પહેલા ઈમામની બૈઅત કરવા માટે આવશે. 14-૧૦ મોહર્રમ ના દિવસે ઝહુરના પછી ઈમામ મહેદી અ.જ. એમની પીઠ કાબાના ઉપર ટેકવીને સોથી પહેલો ખુત્બો (ભાષણ) આપશે. 15-આજના દિવસે ઈમામ મહેદી અ.જ. “બનિ શૈબહના” હાથોને કાબાના ચોર હોવા લીઘે કાપશે. 16-આજે રાત્રે ઈમામ હુસૈન અ.સ. એમના સાથીઓ સાથે ઈબાદતમાં પસાર કરી હતી. ૬૧ હીજરી 17-આજની રાત્રે જનાબે ઝૈનબ સ.અ. એ ઈમામ હુસૈન અ.સ. ની સાતે વાત કરી. 18-ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ચમત્કારો જાહેર થયા જેમકે આશુરના દિવસે આકાશ કાળો થઈ ગયો અને ઈમામની શહાદત પછી તારાઓ જાહેર થઈ ગયા. ૬૧ હીજરી 19-આજના દિવસે ઉમર ઇબ્ને સઅદ મલઉને ઈમામ હુસૈન અ.સ. ના સરને કુફા મોકલ્યો હતો. ૬૧ હીજરી 20-મુઈઝ્ઝુદ્દોલહ દૈલમીના હુક્મથી બગ઼દાદમાં ઈમામ હુસૈન અ.સ. નો શોક મનાવ્વું. સાલ ૩૫૨ હીજરી 21-ઈમામ હુસૈન અ.સ. ની નાની “ઉમ્મે સલમા” ની સન ૬૨ અથવા ૬૩ હીજરીમાં વફાત થઈ હતી.
11 મોહોર્રમુલ
1-આજના દિવસે “કરબલાના બંદીઓ” ના કાફલાને કૂફા મોકલવામાં આવ્યા હતાં. ૬૧ હીજરી 2-દારૂલ એમારહમાં ઇબ્ને ઝિયાદ મલઉનએ દરબારમાં ઈમામ હુસૈન અ.સ. નો સરે મુબારક હાજર કરવામાં આવ્યો હતો. ૬૧ હીજરી
12 મોહોર્રમુલ
1-ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત ૯૪ હીજરી (અથવા ૯૫ હીજરી) 2-આજના દિવસે કરબલાના બંદીઓ કૂફા પહોંચ્યાં. ૬૧ હીજરી
13 મોહોર્રમુલ
1-આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. અને બાકી શહીદોને દફન થયા હતા. ૬૧ હીજરી 2-હિર્રહ ની ઘટના સને ૬૩ હીજરી 3-ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઇબ્ને ઝિયાદ મલઉને ખુત્બો આપ્યો અને એના આદેશથી અબદુલ્લાહ ઇબ્ને અફિફ અઝદીની શહાદત થઈ. સને ૬૧ હીજરી 4-આજના દિવસે કરબલાનાં શહીદો દફન થયા હતા. સને ૬૧ હીજરી 5-“કરબલાના બંદીઓ” ના કાફેલાને કૂફામાં ઇબ્ને ઝિયાદ મલઉનના દરબારમાં હાજર થવું, સને ૬૧ હીજરી 6-ઇબ્ને ઝિયાદે મદીનાના વાલીને પત્ર ભજયો જેમાં ઈમામ હુસૈન અ.સ. ના કત્લની ખબર હતી. સને ૬૧ હીજરી
15 મોહોર્રમુલ
1-આજના દિવસે જંગે ખૈબર શરૂ થઈ. સને ૭ હીજરી 2-હઝરત આદમ અ.સ. ની વફાત 3-હઝરત અલી અ.સ. ના લશ્કર સાથે જંગ કરવા માટે મઆવીયહ ૮૩ હજાર સિપાહી સાટે સિફ્ફીનમાં આવ્યો.
16 મોહોર્રમુલ
1-બેઅસતના પહેલા સાલમાં મુસલમાનો માટે “બેય્તુલ મુકદ્દસ” પહેલો કિબ્લો નક્કી થયો.
17 મોહોર્રમુલ
1-“અસહાફે ફિલ” ઉપર અઝાબ આવ્યો
18 મોહોર્રમુલ
1-હઝરત સુલૈમાન નબી અ.સ. હુદહુદને મુલ્કે સબા મોકલવું.
19 મોહોર્રમુલ
1-કરબલાના બંદીઓ સિરિયા તરફ નીકળ્યા. સને ૬૧ હીજરી 2-ઈમામ હસન અ.સ. ને જોઅદહ મલઉનહના હાથે જહેર ખવરાવ્વું, સને ૫૦ હીજરી
20 મોહોર્રમુલ
1-ઈમામ હુસૈન અ.સ. ના સાથીઓમાંથી જૌનના બદન એમની શહાદતના ૧૦ દિવસો પછી દફન કરવું (ઈમામ બાકિર ની રિવાયતના પ્રમાણે) એમના બદનથી ખુશબુ અવી રહ્યી હતી. સને ૬૧ હીજરી
22 મોહોર્રમુલ
1-હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. સિફ્ફીનમાં પહોંચ્યાં હતાં. એક રિવાયતના પ્રમાણે. (સને ૩૭ હીજરી)
23 મોહોર્રમુલ
1-આજના દિવસે વહાબીઓના માઘ્યમથી ઈમામ હસન અસકરી અ.સ. ના હરમમાં બમ રાખવામાં આવ્યું જેનાથી એમનો હરમ વેરાન થયું. (સને ૧૪૨૭ હીજરી) 2-જંગે ખૈબરમાં અબુ બકર અને ઉમર મેદાનથી નાસી ગયા. સને ૭ હીજરી 3-અસહાબે કહેફ ૩૦૯ સાલ પછી નિંદથી જાગ્યા. 4-મહેદી અબ્બાસીની મોત, સને ૧૬૯ હીજરી
25 મોહોર્રમુલ
1-ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત (સને ૯૫ હીજરી) 2-મોહમ્મદ અમીન અબ્બાસીની એમના ભાઈ સાથે જંગમાં મોત થવી, સને ૧૯૮ હીજરી
26 મોહોર્રમુલ
1-ઈમામ હસન અ.સ. ના સંતાનમાંથી સૈયદ અલી ઇબ્ને હસન મુસલ્લસની મનસૂર દવાનીક઼ીની જેલમાં શહાદત (સને ૧૪૯ હીજરી) 2-યઝીદ મલઉનના સિપાહીઓએ કાબાને ઘેરીને પથ્થરોની વરસાદ કરી, સને ૬૪ હીજરી
27 મોહોર્રમુલ
1-હઝરત હવ્વા સ.અ. ની વફાત
28 મોહોર્રમુલ
1-મોઅતસીમ અબ્બાસીની વિનંતી પ્રમાણે ઈમામ મોહમ્મદ તકી અ.સ. બગ઼દાદમાં આવ્યાં, સને ૨૨૦ હીજરી, એક રિવાયતના પ્રમાણે 2-ઈમામ અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ના સાથીઓમાંથી જનાબે હુઝૈફહ ઇબ્ને યમાનની વફાત, સને ૩૪ હીજરી 3-હલાકૂના માધ્યમથી મોઅતસીમ અબ્બાસીની મોત અને બનિ અબ્બાસની હુકુમતનો ખાત્મો, સને ૬૫૬ હીજરી
29 મોહોર્રમુલ
1-ઈમામ સજ્જાદ અ.સ. નો સિરિયામાં ખુત્બો અને ઈમામ મહેદી અ.જ. ની ઝુહુરની બશારત આપવી, સને ૬૧ હીજરી 2-કરબલાના બંદીઓ સિરિયાના કિનારે પહોંચ્યા, સને ૬૧ હીજરી
30 મોહોર્રમુલ
1-હારૂન રશિદના આદેશથી જાફર ઇબ્ને યહયા બરમકીની હત્યા, સને ૧૮૯ હીજરી
આજના મુલાકાતીઃ : 0
ગઈકાલના મુલાકાતીઃ : 153133
સૌ મુલાકાતીની સંખ્યા : 144580580
સૌ મુલાકાતીની સંખ્યા : 99646474