ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૮﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ ગુરુવારની રાત્રે

 

૨૮﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ

ગુરુવારની રાત્રે

મર્હૂમ શેખ તૂસી ર.હ. “મુખતસરૂલ મિસ્બાહ” પુસ્તકમાં ગુરુવારની રાતના ફરજો બયાન કરતાં ફરમાવે છેઃ રસુલે અકરમ સ.અ.વ. ઉપર આવી રીતે સલવાત મોકલોઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَأَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ.

આ સલવાત સો (૧૦૦) વાર અથવા જેટલું શક્ય હોય વાંચે.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૩૧

 

    મુલાકાત લો : 1829
    આજના મુલાકાતીઃ : 98784
    ગઈકાલના મુલાકાતીઃ : 137658
    સૌ મુલાકાતીની સંખ્યા : 137269707
    સૌ મુલાકાતીની સંખ્યા : 94488098