ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૭﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે સલવાત

 

૨૭﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે સલવાત

ગુરાવારના દિવસે અસરથી શુક્રવારના અંત સુધી

શેખ તૂસી ર.હ. લખે છેઃ

મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે અસરની નમાજ પછી શુક્રવારના અંત સુધી રસુલે અકરમ સ.અ.વ. ઉપર વધારે સલવાત પઢે અને કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَأَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ.

અગર આ ઝિક્ર સો (૧૦૦) વાર કહે તો આની ફઝીલત વધારે છે.[1]

શેખ કફઅમી ર.હ. કહે છેઃ

મુસ્તહબ છે કે ગુરુવારના દિવસે એક હજાર વાર સુરએ “કદર” પઢે અને રસુલે અકરમ સ.અ.વ. ઉપર હજાર વાર સલવાત મોકલે અને પછી વિતેલી સલવાત પઢે.[2]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૨૬૫, અને ૨૫૭માં થોડાક ફરકની સાથે.

[2] અલ-મિસ્બાહ, પાન નં ૧૭૭

 

 

    મુલાકાત લો : 1838
    આજના મુલાકાતીઃ : 61344
    ગઈકાલના મુલાકાતીઃ : 92670
    સૌ મુલાકાતીની સંખ્યા : 132758845
    સૌ મુલાકાતીની સંખ્યા : 91987459