પોઝીદુનીયુસની ગલતી
પોઝીદુનીયુસ એક ફલ્સફી હતો જે સો વર્ષ પહેલા મસીહ (ક્રિશ્ચન) માં પશ્વિમી ઈસ્પૈનમાં એક ગેરુહની રહેબરી કરતો હતો. એ આ જોવા માંગતો હતો કે ગ઼ુરુબના[1] સમયે જ્યારે પણ સુર્ય સમંદરમાં આથમે છે તો એમાં “ફીશ” ની અવાજ પૈદા થાય છે.
[1] સુર્ય કે ચંદ્રનું અસ્ત પામવું