ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
આઠમો ભાગ : અરીઝો ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પત્ર

આઠમો ભાગ

અરીઝો

ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પત્ર

પ્રભાવી તવસ્સુલ અને ઈસ્તેગાસહના ભાગોમાંથી એક કરીમ મૌલા હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. ની ખિદમતમાં અરીઝો લખવું છે. આ અમલનો પ્રભાવ આશ્વર્યજનક છે કેમકે અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. પોતાના ચાહનારાઓની સાથે બહુજ મહોબત અને મહેરબાનીનો વ્યવ્હાર કરે છે જેવી રીતે રિવાયતમાં આવ્યો છે. લેખકે કેટલીક વાર આપહઝરતની ખિદમતમાં અરીઝો લખ્યો અને એના આશ્વર્યજનક પ્રભાવો પણ જોયાં છે.

મુલાકાત લો : 2356
આજના મુલાકાતીઃ : 96121
ગઈકાલના મુલાકાતીઃ : 177777
સૌ મુલાકાતીની સંખ્યા : 139833947
સૌ મુલાકાતીની સંખ્યા : 96381331