الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૫૦﴿ ગેબતના જમાનાની બીજી દુઆ

૫૦﴿

ગેબતના જમાનાની બીજી દુઆ

સૈયદ અલી બિન તાઉસ ર.હ. “મહેજુદ દઅવાત” માં ફરમાવે છેઃ પોતાની સનદ સાથે મોહમ્મદ બિન અહેમદ જોઅફીથી રિવાયત કરું છું કે એમણે ઈમામ મહેદી અ.જ. ની ગેબત વિશે અઈમ્મએ માસૂમીન અ.સ. થી હદીસ કરતાં બયાન કર્યું છે કેઃ મે પુછ્યું કે તમારા શીઆ એ જમાનામાં શું કરે?

હઝરત અ.જ. એ ફરમાવ્યું કેઃ દુઆ કરો અને ફરજની રાહ જુઓ કેમકે તમારા માટે જલ્દી જ અમુક નિશાનીયો જાહેર થશે જ્યારે એ નિશાનીયો જાહેર થઈ જાય તો ખુદાનો આભાર પ્રકટ કરો અને જે વસ્તુઓ જાહેર થઈ જાય એને લઈ લો.

અમે કહ્યું કે કઈ દુઆ વાંચવી જોઈએ?

હઝરત એ ફરમાવ્યું કે આવી રીતે કહોઃ

أَللَّهُمَّ أَنْتَ عَرَّفْتَني نَفْسَكَ، وَعَرَّفْتَني رَسُولَكَ، وَعَرَّفْتَني مَلائِكَتَكَ وَعَرَّفْتَني نَبِيَّكَ، وَعَرَّفْتَني وُلاةَ أَمْرِكَ. أَللَّهُمَّ لا آخِذَ إِلّا ما أَعْطَيْتَ، وَلا واقِيَ إِلّا ما وَقَيْتَ. أَللَّهُمَّ لاتُغَيِّبْني عَنْ مَنازِلِ أَوْلِيائِكَ، وَلاتُزِغْ قَلْبي بَعْدَ إِذْ هَدَيْتَني. أَللَّهُمَّ اهْدِني لِوِلايَةِ مَنِ افْتَرَضْتَ طاعَتَهُ.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૩૯૫

 

 

زيارة : 1935
اليوم : 198920
الامس : 296909
مجموع الکل للزائرین : 149282057
مجموع الکل للزائرین : 103191024