ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તક અનુવાદ થઈને એની પંદરમી આવૃત્તિ ૧૫મી શાબાન ૧૪૩૩ હીજરીમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તક અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે, આ પુસ્તકનો સાઈઝ વઝીરી છે અને કિંમત ૧૦૦૦૦ તૂમાન છે. ઈમામે ઝમાના અ.જ. ના મુહિબ્બો અને આજ્ઞાકારીઓ આ વેબ સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” ના ભાગમાં જઈને આ પુસ્તક મેળવી શકે છે અથવા અલમાસ પ્રિન્ટર્સથા આ નંબર ઉપર સંપર્ક કરી શકે છેઃ

૦૯૧૨૨૫૧૦૩૫૮ અથવા ૦૯૧૨૧૫૩૯૯૭૯

અને પુસ્તકના અર્જન્ટ વિનંતી માટે આ નંબર ઉપર સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫

અમે આશા રાખીએ છીએ કે ઈમામે ઝમાના અ.જ. ના મુન્તઝિર અને ચાહનાર આ પુસ્તકના પ્રચારથી મહેદવી કલ્ચરને પ્રચલિત કરવામાં મદદ કરશે.

 

 

મુલાકાત લો : 3262
આજના મુલાકાતીઃ : 4733
ગઈકાલના મુલાકાતીઃ : 165136
સૌ મુલાકાતીની સંખ્યા : 140970041
સૌ મુલાકાતીની સંખ્યા : 97353670