ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૪૫﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. ની તસ્બીહ અઢાર ઝિલહજથી માસના અંત સુધી

૪૫﴿

હઝરત ઈમામ મહેદી અ.જ. ની તસ્બીહ અઢાર ઝિલહજથી માસના અંત સુધી

અલ્લામહ મજલિસી ર.હ. “બેહારૂલ અનવાર” માં “દઅવાતે રાવન્દી” થી ચૌદ માસૂમીન અ.સ. ની તસ્બીહ નક્લ કરતાં અમારા આકા વ મૌલા ઈમામ મહેદીના તસ્બીહને આવી રીતે બયાન કરે છેઃ

سُبْحانَ اللَّهِ عَدَدَ خَلْقِهِ، سُبْحانَ اللَّهِ رِضى نَفْسِهِ، سُبْحانَ اللَّهِ مِدادَ كَلِماتِهِ، سُبْحانَ [اللَّهِ] زِنَةَ عَرْشِهِ، وَالْحَمْدُ للَّهِِ مِثْلَ ذلِكَ.[1]



[1] અલ-દઅવાતે રાવન્દી, પાન નં ૯૪, બેહારૂલ અનવાર, ભાગ ૯૪, પાન નં ૨૦૭

 

 

    મુલાકાત લો : 1882
    આજના મુલાકાતીઃ : 98565
    ગઈકાલના મુલાકાતીઃ : 164982
    સૌ મુલાકાતીની સંખ્યા : 142172457
    સૌ મુલાકાતીની સંખ્યા : 98054820