ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૮૩﴿ ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

૮૩﴿

ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે ઝિયારત નક્લ થઈ છે જે ઝિયારતે નુદબહના નામથી મશહૂર છે.[1]

હઝરત ઈમામ મહેદી અ.જ. એ આ ઝિયારત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ હિમયરી માટે કહી અને એને સરદાબે મુકદ્દસમાં વાંચવાની તાકીદ થઈ છે.[2]



[1] આ ઝિયારત આ પુસ્તકમાં ઝિક્ર થઈ છે.

[2] મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૯૩

 

 

    મુલાકાત લો : 2135
    આજના મુલાકાતીઃ : 99353
    ગઈકાલના મુલાકાતીઃ : 164982
    સૌ મુલાકાતીની સંખ્યા : 142174032
    સૌ મુલાકાતીની સંખ્યા : 98056395