ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો અરબી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો અરબી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ રીઝવીયહ” પુસ્તક હઝરત ઈમામ અલી રેઝા અ.સ. થી નોંધાયેલ નમાજો, દાઆઓ અને ઝિયારતો યા એમના વિશે બીજા અઈમ્મએ અતહાર અ.સ. થી નોંધાયેલ રિવાયતમાં નાયાબ સંગ્રહ છે.

આ પુસ્તક “સહીફએ રીઝવીયહ” નામથી શ્રી ઝીયા અલ-ઝહાવીના માધ્યમથી ભાષાંતર થઈ છે અને અલમાસ પ્રિન્ટર્સથી પ્રકાશિત થઈ છે જેના પાનાંની સંખ્યા ૫૮૪ અને સાઈઝ વઝીરી છે.

મોહતરમ વાચકો આ પુસ્તકોને હાસિલ કરવા માટે નીચે આપેલા કેંદ્રોની તરફ જાઓઃ

૧. અલમાસ પ્રિન્ટર્સઃ ૦૦૯૮૯૧૨૧૫૩૯૯૭૦ અને ૦૦૯૮૯૧૨૨૫૧૦૩૫૮

૨. કર્બલાએ મોઅલ્લાઃ મન્શુરાતે મકતબએ દારૂલ હોદાઃ ૦૦૯૬૪૭૮૧૧૪૪૬૯૯૪ અને ૦૦૯૬૪૭૮૦૧૦૨૦૭૬૮

૩. અલ-મુન્જી વેબ સાઈટઃ પુસ્તકોને હાસિલ કરવા માટે ઓર્ડર બુક કરો.

આ પુસ્તકોને ટુંક સમયમાં મેળવવા માટે આ મોબાઈલ નંબરથી સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫

 

 

મુલાકાત લો : 2411
આજના મુલાકાતીઃ : 110035
ગઈકાલના મુલાકાતીઃ : 162937
સૌ મુલાકાતીની સંખ્યા : 141504965
સૌ મુલાકાતીની સંખ્યા : 97621909