ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૭૧﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)

 

૭૧﴿

ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)

રિવાયત થઈ છેઃ

જે કોઈ પણ દુઃખી અને પરેશાન હોય અથવા કોઈ મુશ્કેલમાં હોય તો સિત્તેર (૭૦) વાર વાંચન કરેઃ

يا اَللَّهُ يا مُحَمَّدُ يا عَلِيُّ يا فاطِمَةُ يا صاحِبَ الزَّمانِ، أَدْرِكْني وَلاتُهْلِكْني.[1]

 


[1] મિન્હાજુલ આરેફીન, પાન નં ૪૮૩

 

મુલાકાત લો : 1906
આજના મુલાકાતીઃ : 31191
ગઈકાલના મુલાકાતીઃ : 84782
સૌ મુલાકાતીની સંખ્યા : 134474886
સૌ મુલાકાતીની સંખ્યા : 92993723