ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૩﴿ ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત માટેની દુઆ

 

૨૩﴿

ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત માટેની દુઆ

રિવાયત થઈ છે કેઃ

જે કોઈ પણ દરેક વાજીબ નમાજ પછી આ દુઆ વાંચે અને દરરોજ આ અમલને અંજામ આપે તો એની ઉમર લાંબી થશે કે એની જીંદગીથી થાકી જશે અને હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત નસીબ થશે. એ દુઆ આવી રીતે છેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ . أَللَّهُمَّ إنَّ رَسُولَكَ الصَّادِقَ الْمُصَدَّقَ صَلَواتُكَ عَلَيْهِ وَآلِهِ قالَ إِنَّكَ قُلْتَ ما تَرَدَّدْتُ في شَيْ‏ءٍ أَنَا فاعِلُهُ كَتَرَدُّدي في قَبْضِ رُوحِ عَبْدِيَ الْمُؤْمِنِ، يَكْرَهُ الْمَوْتَ وَأَنَا أَكْرَهُ مَساءَتَهُ. أَللَّهُمَّ فَصَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَعَجِّلْ لِوَلِيِّكَ الْفَرَجَ، وَالنَّصْرَ وَالْعافِيَةَ، وَلاتَسُؤْني في نَفْسي، وَلا في فُلانٍ .

ફરમાવ્યું કેઃ ફલાનની જગ્યાએ જે કોઈ નો પણ નામ લેવા ઈચ્છે છે એનો નામ લે.[1]

 


[1] મકારિમુલ અખલાક, ભાગ ૨, પાન નં ૩૫ અને મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૫૮, અલ-સહીફતુલ સાદેકિય્યહ, પાન નં ૧૭૮ થોડાક ફરકની સાથે.

 

    મુલાકાત લો : 1781
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 97690
    સૌ મુલાકાતીની સંખ્યા : 132831492
    સૌ મુલાકાતીની સંખ્યા : 92023804