ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૭૦﴿ મુશ્કેલોમાં ઈમામ મહેદીથી બીજો તવસ્સુલ (યા ફારેસલ હિજાઝ)

 

૭૦﴿

મુશ્કેલોમાં ઈમામ મહેદીથી બીજો તવસ્સુલ (યા ફારેસલ હિજાઝ)

અગર કોઈ મોમીનના ઉપર દીની અથવા દુનિયાવી મુશ્કેલ આવે તો એ જંગલમાં જાયે અને આ દુએને સિત્તેર (૭૦) વાર વાંચન કરે ઈન્શા અલ્લાહ આપહઝરતના (અ.જ.) માધ્યમથી એની મદદ થશે.

يا فارِسَ الْحِجازِ أَدْرِكْني، يا أَبا صالِحِ الْمَهْدِيَّ أَدْرِكْني، يا أَبَا الْقاسِمِ أَدْرِكْني أَدْرِكْني وَلاتَدَعْني، فَإِنّي عاجِزٌ ذَليلٌ.[1]

 



[1] મુનતખબુલ ખુતૂમ, પાન નં ૧૯૬

 

 

    મુલાકાત લો : 1900
    આજના મુલાકાતીઃ : 15507
    ગઈકાલના મુલાકાતીઃ : 120650
    સૌ મુલાકાતીની સંખ્યા : 137344247
    સૌ મુલાકાતીની સંખ્યા : 94525472