પુસ્તક પર પાછા

વિજ્ઞાન અને કચ્ચરનૂ સંપુર્ણ થવું

પોઝીદુનીયુસની ગલતી

10,577
પ્રકરણોની યાદી 49

પ્રકરણનો લખાણ

પોઝીદુનીયુસની ગલતી

પોઝીદુનીયુસ એક ફલ્સફી હતો જે સો વર્ષ પહેલા મસીહ (ક્રિશ્ચન) માં પશ્વિમી ઈસ્પૈનમાં એક ગેરુહની રહેબરી કરતો હતો. એ આ જોવા માંગતો હતો કે ગ઼ુરુબના[1] સમયે જ્યારે પણ સુર્ય સમંદરમાં આથમે છે તો એમાં “ફીશ” ની અવાજ પૈદા થાય છે.


[1] સુર્ય કે ચંદ્રનું અસ્ત પામવું