પુસ્તક પર પાછા

મુન્તખબ સહીફએ મહેદિય્યહ

દસમો ભાગ : હિરઝે યમાની અને એની ઘટના વિશે

12,518
પ્રકરણોની યાદી 125

પ્રકરણનો લખાણ

દસમો ભાગ

હિરઝે યમાની અને એની ઘટના વિશે

અમે “સહીફએ મહેદિય્યના” દસમા ભાગથી હિરઝે યમાનીને ચુંટયું છે અને એ આ દુઆ છે જે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. થી નક્લ થઈ છે અને જ્યારે અમીર ઈસ્હાક ઉસ્તુરાબાદી એને વાંચી રહ્યા હતાં તો ઈમામ મહેદી અ.જ. એ એને ઠીક કરી છે.