الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
વિજ્ઞાન અને કલ્ચર નું સંપુર્ણ થવુંસમય નું જાહેર થવું

વિજ્ઞાન અને કલ્ચર નું સંપુર્ણ થવું

સમય નું જાહેર થવું યા વિજ્ઞાન અને કલ્ચર નું સંપુર્ણ થવું

દુનિયા અઘિરાઈ થી તરકકી અને અભ્યાસ ની મોટી આરઝુ અને ઇચ્છા ને મેળવવા માટે ની અભિલાષા કરી રહી છે અને એ રોજની પ્રતિક્ષા કરી રહી છે જેમાં મહાન ક્રાંતિ અને પરિવર્તન થી દુનિયાનો ચહેરો ચમકી ઉઠે અને આખી કાએનાત બહશ્ત ના રુપને ઘારણ કરી લે.

આ ખ્વાહિશ અને જરૂરિયાત એ સમયે પુરી થશે જ્યારે કાએનાતમાં દરેક જગ્યાએ દુનિયાનાં સંશોઘન, વ સુઘારણા કરવાળાની અવાજ ઉઠશે અને બઘા લોકો હઝરત મહદી અ.સ. ની અવાજ સાંભળશે.

એ સમયે દુનિયામાં મોટી ક્રાંતિ અને પરિવર્તનનો આગાઝ શરૂ થઈ જશે. હઝરત મહદી કયામ ફરમાવશે, એ આશ્રર્યજનક કુવ્વત અને તાકતથી ઈન્સાનો અને ગ઼ૈબી તાકતોની મદદથી દુનિયાની તકદીર બદલવા માટે કયામ કરશે. થોડા જ સમયમાં એ આખી કાએનાતને ઝાલિમો અને સિતમગરોના વજુદથી પાક કરશે. પછી ઈન્સાની મઆશરેને સંપુર્ણ કરવાની તરફ ગામેઝાન થશે એ આપણા વિચારથી પણ બાલાતર છે.

ઝહુરના ઝમાનામાં અકલી સંપુર્ળાથી મોટી નાગરિકતા વ કલ્ચર વજુદમાં આવશે જે આપણી દર્ક કરવાની તાકતથી પણ વઘારે છે. આપણે હઝરત મહદીની અનંતતા હુકુમતની પુતિષ્ઠાને કઈ રીતે આપણા ઝહનમાં કલ્પના કરીયે?

કોમ્પ્યુટર સિસ્ટમમાં તરક્કી અને કોમ્પ્યુટરના થ્રુ આ હકીકતને ઝહનથી નઝદીક કરી શકીએ છીએ કેમકે કોમ્પ્યુટર આપણને જે ફેસીલીટી અને આશ્રર્યજનક વસ્તઓ આપે છે જે આપણે આજથી વીતેલા વર્ષોમાં વિચારી ભી નથી શકતા!

આ પ્રગતિ અને ઉન્નતિ એ સાચા સત્યને સાબિત કરે છે જે માણસ તકામુલના લીઘે આવા મહાન રહસ્યથી પરદો ઉઠાવી શકે છે જે આપણી કલ્પનાથી પણ કંઇક વઘારે છે.

આના લીઘે આપણે એવા દીનના મુન્તઝીર છીએ કે જ્યારે ઈમામ મહદી અ.સ. ની ઉપદેશથી માણસ પોતાના ઝહનની દરેક યોગ્યતાને ઉજાગર કરીને એનાથી ફાયદો ઉઠાવી શકશે અને ઝહુરની બહેશતબરીંમાં આખરતની બહશતની જેમ ફકત નેકી અને અછ્છાઇઓને જ તલબ કરશે અને એને જ અંજામ આપશે.

 

    زيارة : 2731
    اليوم : 154564
    الامس : 242836
    مجموع الکل للزائرین : 169792640
    مجموع الکل للزائرین : 125010428