الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શું અહલેબૈત અતહાર અલૈહેમુસ્સલામની રિવાયતોમાં વિશ્વસનીય જંગની ભવિષ્યવાણી થઈ છે?

 

શું અહલેબૈત અતહાર અલૈહેમુસ્સલામની રિવાયતોમાં વિશ્વસનીય જંગની ભવિષ્યવાણી થઈ છે?

 

હવે આખી દુનિયામાં અવાસ્તવિકતાની હાલત છે અને વિશ્વસનીય જંગની ધટના પણ મુમકિન છે કે દુનિયાના ધણાં લોકોની મૃત્યુનો સબબ હશે પરંતુ શું અહલેબૈત અતહાર અલૈહેમુસ્સલામની રિવાયતોમાં વિશ્વસનીય જંગ હોવાનો વર્ણન થયો છે?

અહલેબૈત અતહાર અલૈહેમુસ્સલામની રિવાયતોમાં વિશ્વસનીય જંગ અને ધણાં લોકોની મૃત્યુનો વર્ણન થયો છે અને હદીસોમાં ઈન્સાનોના ત્રીજા, બીજા અથવા દસમા હિસ્સાની નાબૂદી અને ખાતેમાનો વર્ણન થયો છે.

આ જાહેર છે કે આવી રિવાયત વિશ્વસનીય જંગના વિશે છે કે જે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફથી પહેલાં હશે, ઈમામના ઝહૂરની શરૂઆતમાં નહી.

દુનિયાવાસીઓ પર વાજીબ છે કે એ ખુદાની બારગાહની તરફ તવજ્જો અને ધ્યાન રાખીને ઝુલ્મ વ સિતમ અને ફસાદ વ રંજાડથી દુર રહે કે જે વિશ્વસનીય જંગની શરૂઆતનો સબબ છે અને વિશ્વસનીય જંગને રોકવા માટે મજબૂત કદમ ઉઠાવે પરંતુ અફસોસની સાથે કહેવું પડે છે કે દુનિયાના જે દેશોને લોકોના વિચારોને બદલવામાં શિખામણ કરવી જોઈએ અને લોકોની નજાત માટે કાર્યો કરવા જોઈએ, એ લોકોએ આ વિશેમાં ગફલત કરી અને ઈન્સાન ચાહીને યા ના ચાહતા પણ વિશ્વસનીય જંગની તરફ આગળ વધી રહ્યો છે.

પયગમ્બરે અકરમ સ.અ.વ. અને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. અને બીજા બધા ઈમામો (અલૈહેમુસ્સલામ) એ એમની ભવિષ્યવાણીના માધ્યમથી લોકોના ભવિષ્યથી સુચિત કર્યાં છે પરંતુ ઈસ્લામના આરંભથી, થોડાક લોકોએ આ ભવિષ્યવાણીથી શિક્ષા લીધી છે અને અત્યાર સુધી કેટલાક લોકો નાબૂદ કરનાર ધટનાઓ અને ગુમરાહ કરનાર અકીદાઓમાં ડૂબી ગયા છે.

બધા જ લોકો ખુદાવન્દે આલમની બારગાહની તરફ તવજ્જો અને અહલેબૈત અતહાર અલૈહેમુસ્સલામથી તવસ્સુલના માધ્યમથી દુનિયાને અઝીમ જંગથી બચાવી શકે છે.

 

زيارة : 1751
اليوم : 108534
الامس : 242836
مجموع الکل للزائرین : 169700707
مجموع الکل للزائرین : 124918370