ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૯﴿ ઈમામ મહેદીથી તવસ્સુલની દુઆ

 

૬૯﴿

ઈમામ મહેદીથી તવસ્સુલની દુઆ

“કબસુલ મિસ્બાહ” પુસ્તકમાં ઈમામ મહેદી અ.જ. થી તવસ્સુલની મુખ્તસર દુઆ છે જે આવી રીતે છેઃ

أَللَّهُمَّ إِنّي أَسْأَلُكَ بِحَقِّ وَلِيِّكَ وَحُجَّتِكَ صاحِبِ الزَّمانِ إِلّا أَعَنْتَني بِهِ عَلى جَميعِ اُمُوري، وَكَفَيْتَني بِهِ مَؤُونَةَ كُلِّ مُوذٍ وَطاغٍ وَباغٍ، وَأَعَنْتَني بِهِ، فَقَدْ بَلَغَ مَجْهُودي، وَكَفَيْتَني كُلَّ عَدُوٍّ وهَمٍّ [وَغَمٍّ] وَدَيْنٍ، وَوُلْدي وَجَميعَ أَهْلي وَإِخْواني، وَمَنْ يُعْنيني أَمْرُهُ وَخاصَّتي، آمينَ رَبَّ الْعالَمينَ.[1]

“જન્નાતુલ ખુલૂદ” પુસ્તકમાં ફરમાવે છેઃ જંગના દિવસે દુશ્મનો ઉપર વિજય, કરજ અદઅ થવા અને બીજી વસ્તુઓ માટે હઝરત ઈમામ મહેદી અ.જ. થી આજ દુઆના માધ્યમથી તવસ્સુલ કરો અને આ પુસ્તકમાં આ નોધ બયાન કર્યાં પછી આ દુઆ ઝિક્ર થઈ છે.[2]



[1] નજમુસ સાકેબ, પાન નં ૭૩૧

[2] જન્નાતુલ ખુલૂદ, પાન નં ૪૦

 

 

    મુલાકાત લો : 1849
    આજના મુલાકાતીઃ : 20634
    ગઈકાલના મુલાકાતીઃ : 103243
    સૌ મુલાકાતીની સંખ્યા : 135070835
    સૌ મુલાકાતીની સંખ્યા : 93384577