ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૪૪﴿ ઈદે ગદીરના દિવસની દુઆ જે એમને પોકારે એ એ વ્યક્તિની જેમ છે જે હઝરત કાએમના ઝંડા નીછે રહેશે

 

૪૪﴿

ઈદે ગદીરના દિવસની દુઆ જે એમને પોકારે એ એ વ્યક્તિની જેમ છે જે હઝરત કાએમના ઝંડા નીછે રહેશે

અલ્લામહ મજલિસી ર.હ. બેહારૂલ અનવાર પુસ્તકમાં લખે છેઃ

અબૂ હારૂન અબદી કહે છેઃ હું ૧૮ ઝીલહજમાં ઈમામ સાદિક અ.સ. ની ખિદમતમાં હાજર થયો, હઝરત રોજાની હાલતમાં હતાં.

આપહઝરત એ ફરમાવ્યું કેઃ આજે એ દિવસ છે કે જેના સંમાનને પરવરદિગારે આલમે મોઅમેનીન માટે બુલંદ કરાર આપ્યો છે કેમકે આજે જ એમના માટે દીનને સંપૂર્ણ કર્યો અને પોતાની નેઅમતોને તમામ કરી. એમનાથી આલમે અરવાહમાં જે વાયદો લીધો હતો અને સમયને એમના યાદશક્તિથા નાશ પામી ગયો છે આ દિવસે એને ફરીથી યાદ દિવળાવ્યો અને એમને એને કબૂલ કરવાની શક્તિ આપી, એમને એ લોકોમાં કરાર ના આપ્યો જે નાસ્તિક થઈ ગયાં.

અમે પુછ્યું કેઃ હું તમારા ઉપર કુરબાન થઈ જવું, આજના રોજાનો શું સવાબ છે?

ઈમામે ફરમાવ્યું કેઃ આજે ઈદ અને ખૂશાનો દિવસ છે અને આ દિવસે રોજો રાખવું ખુદાવન્દે આલમનો આભાર વ્યક્ત કરવા માટે છે કેમકે આજના રોજાનો સવાબ ૬૦ હજાર માસમાં રોજા રાખવા સમાન છે.

જે કોઈ પણ આજે બે રકઅત નમાજ પઢ (અને જ્યારે ચાહે પઢે પરંતુ સારું છે કે ઝોહરના નજીક પઢે આ એ સમય છે જેમાં ગદીરે ખુમના અંદર અમીરૂલ મોઅમેનીન અ.સ. અમીર થયાં, એજ સમયે ગદીરે ખુમની જગ્યાએ પહોંચ્યા) પછી સજદો કરે અને સજદામાં સો (૧૦૦) વારشکراً للہ (શુકરન લિલ્લાહ) કહે અને સજદાથી શિર ઉઠાવીને દુઆ વાંચેઃ

أَللَّهُمَّ إِنّي أَسْئَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدَ، وَحْدَكَ لا شَريكَ لَكَ، وَأَنَّكَ واحِدٌ أَحَدٌ صَمَدٌ، لَمْ تَلِدْ وَلَمْ تُولَدْ، وَلَمْ يَكُنْ لَكَ كُفُواً أَحَدٌ، وَأَنَّ مُحَمَّداً عَبْدُكَ وَرَسُولُكَ صَلَواتُكَ عَلَيْهِ وَآلِهِ.

يا مَنْ هُوَ كُلَّ يَوْمٍ في شَأْنٍ، كَما كانَ مِنْ شَأْنِكَ أَنْ تَفَضَّلْتَ عَلَيَّ، بِأَنْ جَعَلْتَني مِنْ أَهْلِ إِجابَتِكَ، وَأَهْلِ دينِكَ وَأَهْلِ دَعْوَتِكَ، وَوَفَّقْتَني لِذلِكَ في مُبْتَدَءِ خَلْقي، تَفَضُّلاً مِنْكَ وَكَرَماً وَجُوداً.

ثُمَّ أَرْدَفْتَ الْفَضْلَ فَضْلاً، وَالْجُودَ جُوداً، وَالْكَرَمَ كَرَماً، رَأْفَةً مِنْكَ وَرَحْمَةً إِلى أَنْ جَدَّدْتَ ذلِكَ الْعَهْدَ لي تَجْديداً بَعْدَ تَجْديدِكَ خَلْقي، وَكُنْتُ نَسْياً مَنْسِيّاً ناسِياً ساهِياً غافِلاً، فَأَتْمَمْتَ نِعْمَتَكَ بِأَنْ ذَكَّرْتَني ذلِكَ، وَمَنَنْتَ بِهِ عَلَيَّ، وَهَدَيْتَني لَهُ.

فَلْيَكُنْ مِنْ شَأْنِكَ يا إِلهي وَسَيِّدي وَمَوْلايَ، أَنْ تُتِمَّ لي ذلِكَ، وَلاتَسْلُبْنيهِ، حَتَّى تَتَوَفَّاني عَلى ذلِكَ وَأَنْتَ عَنّي راضٍ، فَإِنَّكَ أَحَقُّ الْمُنْعِمينَ أَنْ تُتِمَّ نِعْمَتَكَ عَلَيَّ.

أَللَّهُمَّ سَمِعْنا وَأَطَعْنا، وَأَجَبْنا داعِيَكَ بِمَنِّكَ، فَلَكَ الْحَمْدُ غُفْرانَكَ رَبَّنا وَإِلَيْكَ الْمَصيرُ، آمَنَّا بِاللَّهِ، وَحْدَهُ لا شَريكَ لَهُ، وَبِرَسُولِهِ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ، وَصَدَّقْنا وَأَجَبْنا داعِيَ اللَّهِ، وَاتَّبَعْنَا الرَّسُولَ في مُوالاةِ مَوْلانا وَمَوْلَى الْمُؤْمِنينَ أَميرِالْمُؤْمِنينَ عَلِيِّ بْنِ أَبي طالِبٍ، عَبْدِ اللَّهِ وَأَخي رَسُولِهِ، وَالصِّدّيقِ الْأَكْبَرِ، وَالْحُجَّةِ عَلى بَرِيَّتِهِ، اَلْمُؤَيِّدِ بِهِ نَبِيَّهُ وَدينَهُ الْحَقَّ الْمُبينَ، عَلَماً لِدينِ اللَّهِ، وَخازِناً لِعِلْمِهِ، وَعَيْبَةَ غَيْبِ اللَّهِ، وَمَوْضِعَ سِرِّ اللَّهِ، وَأَمينَ اللَّهِ عَلى خَلْقِهِ، وَشاهِدَهُ في بَرِيَّتِهِ.

أَللَّهُمَّ «رَبَّنا إِنَّنا سَمِعْنا مُنادِياً يُنادي لِلْإيمانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا رَبَّنا، فَاغْفِرْلَنا ذُنُوبَنا وَكَفِّرْ عَنَّا سَيِّئاتِنا وَتَوَفَّنا مَعَ الْأَبْرارِ رَبَّنا وَآتِنا ما وَعَدْتَنا عَلى رُسُلِكَ وَلاتُخْزِنا يَوْمَ الْقِيامَةِ إِنَّكَ لاتُخْلِفُ الْميعادَ»[1].

فَآمَنَّا رَبَّنا بِمَنِّكَ وَلُطْفِكَ، أَجَبْنا داعِيَكَ، وَاتَّبَعْنَا الرَّسُولَ وَصدَّقْناهُ وَصدَّقْنا مَوْلَى الْمُؤْمِنينَ، وَكَفَرْنا بِالْجِبْتِ وَالطَّاغُوتِ، فَوَلِّنا ما تَوَلَّيْنا، وَاحْشُرْنا مَعَ أَئِمَّتِنا، فَإِنَّا بِهِمْ مُؤْمِنُونَ مُوقِنُونَ، وَلَهُمْ مُسْلِمُونَ.

آمَنَّا بِسِرِّهِمْ وَعَلانِيَتِهِمْ، وَشاهِدِهِمْ وَغائِبِهِمْ، وَحَيِّهِمْ وَمَيِّتِهِمْ، وَرضينا بِهِمْ أَئِمَّةً، وَقادَةً وَسادَةً، وَحَسْبُنا بِهِمْ بَيْنَنا وَبَيْنَ اللَّهِ دُونَ خَلْقِهِ، لانَبْتَغي بِهِمْ بَدَلاً، وَلانَتَّخِذُ مِنْ دُونِهِمْ وليجَةً. وَبَرِئْنا إِلَى اللَّهِ مِنْ كُلِّ مَنْ نَصَبَ لَهُمْ حَرْباً، مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ، وَكَفَرْنا بِالْجِبْتِ وَالطَّاغُوتِ، وَالْأَوْثانِ الْأَرْبَعَةِ، وَأَشْياعِهِمْ وَأَتْباعِهِمْ، وَكُلِّ مَنْ والاهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنْ أَوَّلِ الدَّهْرِ إِلى آخِرِهِ.

أَللَّهُمَّ إِنَّا نُشْهِدُكَ أَنَّا نَدينُ بِما دانَ بِهِ مُحَمَّدٌ وَآلُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَيْهِمْ، وَقَوْلُنا ما قالُوا، وَدينُنا ما دانُوا بِهِ، ما قالُوا بِهِ قُلْنا، وَما دانُوا بِهِ دِنَّا، وَما أَنْكَرُوا أَنْكَرْنا، وَمَنْ والَوْا والَيْنا، وَمَنْ عادَوْا عادَيْنا، وَمَنْ لَعَنُوا لَعَنَّا وَمَنْ تَبَرَّءُوا مِنْهُ تَبَرَّأْنا مِنْهُ، وَمَنْ تَرَحَّمُوا عَلَيْهِ تَرَحَّمْنا عَلَيْهِ، امَنَّا وَسَلَّمْنا وَرضينا، وَاتَّبَعْنا مَوالينا صَلَواتُ اللَّهِ عَلَيْهِمْ.

أَللَّهُمَّ فَتَمِّمْ لَنا ذلِكَ وَلاتَسْلُبْناهُ ، وَاجْعَلْهُ مُسْتَقِرّاً ثابِتاً عِنْدَنا، وَلاتَجْعَلْهُ مُسْتَعاراً، وَأَحْيِنا ما أَحْيَيْتَنا عَلَيْهِ، وَأَمِتْنا إِذا أَمَتَّنا عَلَيْهِ، آلُ مُحَمَّدٍ أَئِمَّتُنا، فَبِهِمْ نَأْتَمُّ، وَإِيَّاهُمْ نُوالي، وَعَدُوَّهُمْ عَدُوَّ اللَّهِ نُعادي، فَاجْعَلْنا مَعَهُمْ فِي الدُّنْيا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبينَ، فَإِنَّا بِذلِكَ راضُونَ، يا أَرْحَمَ الرَّاحِمينَ.

એ પછી ફરીથી સજદામાં જાયે અને સો વારالحمدُ لله(અલ-હમ્દો લિલ્લાહ) અને સો વાર شکراً لله(શુકરન લિલ્લાહ) કહે.

હઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ આ કાર્યને અંજામ આપે એ વ્યક્તિના સમાજ છે જે રસુલે ખુદા સ.અ.સ. ની ખિદમતમાં હાજર થયો અને આપહઝરતની પાસે અમીરૂલ મોઅમેનીન અ.સ. ની વિલાયતની બેઅત કરી અને સ્વર્ગમાં એ પદવી હાસિલ કરશે જે સત્યવાદીઓની છે અને જેને આજે પોતાના મૌલાની વિલાયત ઉપર ખુદા અને રસુલની ગવાહી આપી છે.

અને એ આવી રીતે છે કે જેને રસુલે ખુદા સ.અ.વ., અમીરૂલ મોઅમેનીન અ.સ., ઈમામ હસન અ.સ., અને ઈમામ હુસૈન અ.સ. ની આજ્ઞામાં જંગ કરી અને શહીદ થયો છે.

અને એ વ્યક્તિના સમાન છે જે હઝરત કાએમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝંડા નીચે રહે અને એમના પસંદ થયેલા મદદગાર અસહાબમાં ગણતરી થશે.[2]



[1] સુરએ આલે ઈમરાન, આયત ૧૯૩ અને ૧૯૪

[2] બેહારૂલ અનવાર, ભાગ ૯૮, પાન નં ૨૯૮, ઝાદુલ મઆદ, પાન નં ૩૪૧

 

 

    મુલાકાત લો : 1815
    આજના મુલાકાતીઃ : 53775
    ગઈકાલના મુલાકાતીઃ : 98667
    સૌ મુલાકાતીની સંખ્યા : 133929136
    સૌ મુલાકાતીની સંખ્યા : 92625768