امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

આપણે બે જરૂરી અને બુનયાદી સબબ ઝીક્ર કરીએ છીએ:

૧. હઝરત ઈમામે મહેદી અ.જ. ના દુનિયાને હિદાયત આપવું.

૨. ઝમાનએ ઝ઼હુરે એ લોકોના ફિક્રી વ અક્લી રુશ્દ અને તકામુલ.

એમની બે વજહથી ઈન્સાન જલ્દીથી ઈલ્મ હાસિલ કરી શકશે જેનાથી અઝ઼ીમ સંસ્કૃતિ નસીબ થશે. હવે એ એક અને સવાલ પેશ કરીએ કે ઝ઼હુરના ઝમાનાની અજીબ ઈલ્મી તરક્કી અને તમદ્દુન નાં પછી મૌજુદા દૌરની ઈજાદાતનુ શું થશે? શું આ ખત્મ થઈ જશે?

શુ આ ઝમાનાના લોકો એનાથી ફાયદો લેશે? અને શું......

મુમકીન છે કે આ અને આવા કેતલા સવાલ કેટલાક લોકોના ઝ઼હનમાં પૈદા થાય તો આના સંતોષજનક જવાબ આવું જરૂરી છે. અમે આ સવાલનો વિગતવાર જવાબ આપવા માટે મૌજુદા દૌરની ઈજાદાતને કેટલીક જાતમાં તકસીમ કરે છે તાકે ભણવાવાળા માટે બહેતરીન જવાબ આપી શકાય.

 

 

    بازدید : 2068
    بازديد امروز : 65011
    بازديد ديروز : 177111
    بازديد کل : 140760404
    بازديد کل : 97248812