ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

આપણે બે જરૂરી અને બુનયાદી સબબ ઝીક્ર કરીએ છીએ:

૧. હઝરત ઈમામે મહેદી અ.જ. ના દુનિયાને હિદાયત આપવું.

૨. ઝમાનએ ઝ઼હુરે એ લોકોના ફિક્રી વ અક્લી રુશ્દ અને તકામુલ.

એમની બે વજહથી ઈન્સાન જલ્દીથી ઈલ્મ હાસિલ કરી શકશે જેનાથી અઝ઼ીમ સંસ્કૃતિ નસીબ થશે. હવે એ એક અને સવાલ પેશ કરીએ કે ઝ઼હુરના ઝમાનાની અજીબ ઈલ્મી તરક્કી અને તમદ્દુન નાં પછી મૌજુદા દૌરની ઈજાદાતનુ શું થશે? શું આ ખત્મ થઈ જશે?

શુ આ ઝમાનાના લોકો એનાથી ફાયદો લેશે? અને શું......

મુમકીન છે કે આ અને આવા કેતલા સવાલ કેટલાક લોકોના ઝ઼હનમાં પૈદા થાય તો આના સંતોષજનક જવાબ આવું જરૂરી છે. અમે આ સવાલનો વિગતવાર જવાબ આપવા માટે મૌજુદા દૌરની ઈજાદાતને કેટલીક જાતમાં તકસીમ કરે છે તાકે ભણવાવાળા માટે બહેતરીન જવાબ આપી શકાય.

 

 

    મુલાકાત લો : 2315
    આજના મુલાકાતીઃ : 62687
    ગઈકાલના મુલાકાતીઃ : 263717
    સૌ મુલાકાતીની સંખ્યા : 150775711
    સૌ મુલાકાતીની સંખ્યા : 105808324