ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“ઈન અસ્ત રાહે હક઼્ક” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ

“ઈન અસ્ત રાહે હક઼્ક” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ

 

“મોઅતમેર ઓલમાએ બગ઼દાદ” પુસ્તકનો અનુવાદ. આ પુસ્તક નેઝામુલ મલીકના જમાઈ મક઼ાતિલ બિન અતીય્યહએ લખી છે. આ પુસ્તક અત્યાર સુધી ધણી ભાષાઓમાં કેટલીક વાર પ્રકાશિત થઈ છે. આ નાની પુસ્તકે એના મતાલિબથી કેટલાક લોકોની હિદાયત કરી છે.

હવે આ પુસ્તક સિંધી ભાષામાં “સનઈન વાત, બગ઼દાદ જી આલેમન જી કોન્ફ્રેન્સ” ના નામથી પ્રકાશિત થઈ છે અને આ સૈયદા મીશન પાકિસ્તાનની દેખરેખમાં સપ્ટેમ્બર ૨૦૧૨ માં પાકિસ્તાનમાં પ્રકાશિત થઈ છે જે અહલેબૈ (અ.સ.) ના શિઆઓ અને મહોબત કરનારાઓ માટે ઉપલબ્ધ છે.

અમે આશા રાખીએ છીએ કે અહલેબૈત (અ.સ.) ના શિઆઓ અને મુહિબ્બો આ પુસ્તકથી પુરું લાભ લેશે.

 

અલ-મુન્જી વેબ સાઈટ

મુલાકાત લો : 2032
આજના મુલાકાતીઃ : 90562
ગઈકાલના મુલાકાતીઃ : 160420
સૌ મુલાકાતીની સંખ્યા : 144455447
સૌ મુલાકાતીની સંખ્યા : 99583904