امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૬૪﴿ ઈમામ મહેદીનો હિર્ઝ

૬૪﴿

ઈમામ મહેદીનો હિર્ઝ

સૈયદ અલી બિન તાઉસ ર.હ. એ “મહેજુદ દઅવાત” પુસ્તકમાં અમારા મૌલા ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના હિર્ઝને આવી રીતે નક્લ કર્યો છેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

يا مالِكَ الرِّقابِ، وَهازِمَ الْأَحْزابِ، يا مُفَتِّحَ الْأَبْوابِ، يا مُسَبِّبَ الْأَسْبابِ، سَبِّبْ لَنا سَبَباً لانَسْتَطيعُ لَهُ طَلَباً، بِحَقِّ لا إِلهَ إِلَّا اللَّهُ، مُحَمَّدٌ رَسُولُ اللَّهِ صَلَواتُ اللَّهِ عَلَيْهِ وَآلِهِ أَجْمَعينَ.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૬૪, અલ-મિસ્બાહ, પાન નં ૪૦૭

 

 

بازدید : 1860
بازديد امروز : 58443
بازديد ديروز : 93074
بازديد کل : 136433453
بازديد کل : 94067790