امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૬૯﴿ ઈમામ મહેદીથી તવસ્સુલની દુઆ

 

૬૯﴿

ઈમામ મહેદીથી તવસ્સુલની દુઆ

“કબસુલ મિસ્બાહ” પુસ્તકમાં ઈમામ મહેદી અ.જ. થી તવસ્સુલની મુખ્તસર દુઆ છે જે આવી રીતે છેઃ

أَللَّهُمَّ إِنّي أَسْأَلُكَ بِحَقِّ وَلِيِّكَ وَحُجَّتِكَ صاحِبِ الزَّمانِ إِلّا أَعَنْتَني بِهِ عَلى جَميعِ اُمُوري، وَكَفَيْتَني بِهِ مَؤُونَةَ كُلِّ مُوذٍ وَطاغٍ وَباغٍ، وَأَعَنْتَني بِهِ، فَقَدْ بَلَغَ مَجْهُودي، وَكَفَيْتَني كُلَّ عَدُوٍّ وهَمٍّ [وَغَمٍّ] وَدَيْنٍ، وَوُلْدي وَجَميعَ أَهْلي وَإِخْواني، وَمَنْ يُعْنيني أَمْرُهُ وَخاصَّتي، آمينَ رَبَّ الْعالَمينَ.[1]

“જન્નાતુલ ખુલૂદ” પુસ્તકમાં ફરમાવે છેઃ જંગના દિવસે દુશ્મનો ઉપર વિજય, કરજ અદઅ થવા અને બીજી વસ્તુઓ માટે હઝરત ઈમામ મહેદી અ.જ. થી આજ દુઆના માધ્યમથી તવસ્સુલ કરો અને આ પુસ્તકમાં આ નોધ બયાન કર્યાં પછી આ દુઆ ઝિક્ર થઈ છે.[2]



[1] નજમુસ સાકેબ, પાન નં ૭૩૧

[2] જન્નાતુલ ખુલૂદ, પાન નં ૪૦

 

 

بازدید : 1853
بازديد امروز : 18087
بازديد ديروز : 88187
بازديد کل : 135614441
بازديد کل : 93656751