امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૬૦﴿ ઈમામ મહેદી અ.જ. થી મુશ્કેલોથી મુક્તિ માટેની બીજી દુઆ

૬૦﴿

ઈમામ મહેદી અ.જ. થી મુશ્કેલોથી મુક્તિ માટેની બીજી દુઆ

મુશ્કેલોથી મુક્તિ માટે આ મુબારક દુઆ અમારા આકા વ મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. થી નક્લ થઈ છેઃ

يا مَنْ إِذا تَضايَقَتِ الْاُمُورُ فَتَحَ لَنا باباً لَمْ تَذْهَبْ إِلَيْهِ الْأَوْهامُ، فَصَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَافْتَحْ لِاُمُورِي الْمُتَضايِقَةِ باباً لَمْ يَذْهَبْ إِلَيْهِ وَهْمٌ يا أَرْحَمَ الرَّاحِمينَ.[1]

“અલ-તોહફતુર રિઝવિય્યહ” પુસ્તકમાં મર્હૂમ આયતુલ્લાહ સૈયદ અલી આકા શીરાઝી ર.હ. ના પુત્ર મર્હૂમ અલ્લામહ સૈયદ હસન એ નક્લ કર્યું છેઃ આ દુઆ હઝરત ઈમામ મહેદી અ.જ. થી રિવાયત થઈ છે કે એમણે ફરમાવ્યું છેઃ

આ પાંચ નમાજો પછી અને બીજી મહત્વપૂર્ણ હાજતો માટે વાંચવી જોઈએ અને એ દુઆ આવી રીતે છેઃ

يا مَنْ إِذا تَضايَقَتِ الْاُمُورُ فَتَحَ لَها باباً لَمْ تَذْهَبْ إِلَيْهِ الْأَوْهامُ، صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَافْتَحْ لِاُمُورِي الْمُتَضايِقَةِ باباً لَمْ يَذْهَبْ إِلَيْهِ وَهْمٌ يا أَرْحَمَ الرَّاحِمينَ.[2]

 


[1] કેસસુલ અમ્બિયા, પાન નં ૩૬૩

[2] અલ-તોહફતુલ રિઝવિય્યહ, પાન નં ૧૧૪

 

 

بازدید : 2000
بازديد امروز : 14870
بازديد ديروز : 120650
بازديد کل : 137342978
بازديد کل : 94524833