Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.

 

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.

 

પાકિસ્તાનના મશહૂર અનુવાદકોમાંથી શ્રી ઈરફાન હૈદર એ આ પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ કર્યો છે. આનો પહેલો ભાગ “કામીયાબી કે અસરાર” ના નામથી અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે જેના કુલ પાનાંની સંખ્યા ૨૪૦ અને સાઈઝ વઝીરી છે.

આ પણ નોંધપાત્ર છે કે આ પુસ્તકનો બીજો ભાગ પણ તૈયાર છે જે ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં જ વાચકો માટે આવશે. મોહતરમ વાચકો ધ્યાન રાખે કે આ બંને પુસ્તકો સાર્વજનિક લાભ લેવા માટે અલ-મુન્જીની વેબ સાઈટના ઉર્દૂ ભાગમાં મોજુદ છે. આ પુસ્તક મેળવવા માટે આ કેંદ્રોની તરફ જુંઓઃ

૧. જામેઆએ ઈમામ સાદિક અ.સ., અલમદાર રોડ કોએટા પાકિસ્તાન, ટેલિફોન નઃ ૦૮૧૨૬૬૪૭૩૫

૨. કદમગાહે ઈમામ અલી અ.સ., હૈદરઆબાદ રોડ, સિંધ, ટેલિફોન નઃ ૦૩૩૨૬૭૨૧૧૦

૩. આવી જ રીતે વેબ સાઈટમાં પુસ્તકો મેળવવા માટે ઓર્ડર બુક કરવાના ભાગમાં જઈને પુસ્તકોનને મેળવવા માટે વિનંતી કરી શકે છે.

 

 

 

Mengunjungi : 3595
Pengunjung hari ini : 212220
Total Pengunjung : 296909
Total Pengunjung : 149308605
Total Pengunjung : 103244222