امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
હુસુલે ઈલ્મમાં હુઝુરે ઈમામ મહેદી અ.જ. ના પ્રભાવ અને ગુણ

હુસુલે ઈલ્મમાં હુઝુરે ઈમામ મહેદી અ.જ. ના પ્રભાવ અને ગુણ

ઝ઼હુરના ઝમાનામાં ઈન્સાનો ને બેનતીજા અને સમય બરબાદ કરવાવાળી તહકીકની ઝરુરત નહી હોય, કારણ કે ઈમામ હસને મુજતબા અ.સ. ના ફરમાનના મુતાબિક એ દિવસે દૂનિયા દલીલની જોડે ઈલ્મ વ દાનિશ અને મઆરેફથી સરશાર હશે.

હા! અગર લોકો મઆશરામાં ઝ઼હુર અને હુઝ઼ુરે ઈમામ (અ.જ.) ની નેઅમતથી ફાયદો હાસિલ કરે તો એ બહુ જલ્દી અઝીમ અને મોટી ઈલ્મી મનાબેઅ સુઘી પહોંચી શકે છે. એ ઈલ્મે લદુન્નીના ઝરીયે ઈલ્મે બુરહાની હાસિલ કરશે અને આવી રીતે એ યકીની નતીજા સુઘી પહોંચી જશે.

હવે એ મતલબને મુકમ્મલ રોશન કરવા માટે જાનવરોની મૂખ્તલીફ કિસ્મોંના વિશેમાં બયાન કરે છે, પછી એક રીવાયત નક્લ કર્યા પછી બહસથી નતીજો નિકાળશે.

જેવી રીતે અમોએ કહ્યું કે દરિયાઓની ઉંડાઈ, પહાડોની ઉંચાઈ અને સહરાઓની વુસઅતમાં બહુ જ અજીબ મખલુકાત મૌજુદ છે, આ મખલુકાત એડલી મોટી તાદાદમાં મૌજુદ છે કે આપણા માટે એમની ઝિંદગી ગુઝારવાની રાહ વ રવિશ, ખાસિયત અને એમની તૌલીદે નસ્લ ની પેહચાન કરવુ મુમકીન નથી. અત્યાર સુઘીની શોઘનાં મુતાબિક આપણી દુનિયામાં ૮૬૦૦૦ પક્ષીઓ ઝિંદગા ગુઝારી રહ્યા છીએ.[1]

જમીનના કીડા મકોડામાંથી અત્યાર સુઘી ચાર લાખની પેહચાન થઈ ચુકી છે જેમાંથી કદાચ દોઢ લાખ કિસ્મ ઈરાનમાં પણ મૌજુદ છે.

હૈવાનાતની આટલી મોટી આનવાઅ વ અકસામ છે કે અગર કોઈ હૈવાન શિનાસીના ઈલ્મમાં દુનિયામાં મૌજુદ લાખો અકસામના જાનવરોની નસ્લમાં ઇઝાફાના અમલને જાણવા માંગે કે એમાં નસ્લમાં ઈઝાફાના અમલ કેવી રીતે થાય છે?

એમાંથી કયા જાનવર ઈંડા આપે છે અને કયા બચ્ચા દે છે એના માટે લાખો વર્ષની તહકીક વ શોઘખાણની ઝરુરત છે.

એના સિવાય દરિયાઓ, સહેરાઓ, સમન્દરો અને પહાડોમાં ઝિંદગા ગુઝર કરવાવાળા લાખો હૈવાન ની કેવી રીતે પેહચાન કરી શકે છે?

લેકિન અગર આ માણસ એ મતલબને તહકીક, જુસ્તજુ અને તજરુબાથી નહી પરંતુ કોઈ એવાથી શીખે કે જે અસરારે ખિલ્કતથી આગાહ અને મખ્લુકાતની ખિલ્કતના સાક્ષી હોય તો આ કેટલાક લાખ વર્ષોની નામુમકિન તહકીકથી હાસિલ થવાવાળા મતાલિબ બે મિનિટમાં જાણી શકે છે!

એ હકીકતની મઝીદ વઝાહતના માટે આ રીવાયતને નકલ કરે છેએએ

મર્હુમ હાજી મોઅતમદુદ દૌલા ફરહાદ મિર્ઝા પોતાના મજમુઆમાં અમીર કમાલુદ્દીન હુસૈન ફનાઈની મજાલીસથી નકલ કરે છે કે હઝરત ઈમામે જાફર સાદિક઼ અ.સ. ને ઉમ્મે જાબિરથી પુછયું કઈ વસ્તુના વિશેમાં જાણવા માંગો છો?

એમણે અર્ઝ કર્યુ કે હું પક્ષીઓના વિષે માં તહકીક કરવા માંગુ છું કે એમાંથી કયા જાનવર ઈંડા આપે છે અને કયા બચ્ચા?

ઈમામે (અ.સ) ફરમાવ્યું:

લખો! જે હૈવાનોના કાન બહારની બાજુ હોય એ બચ્ચા આપે છે અને જેમના કાન અંદરની બાજુ હોય એને માથાથી ચીપકેલા હોય એ ઈંડા આપે છે.

"ذالک تقدیر العزیز العلیم۔"

બાઝ઼ પરંતુ પક્ષી છે અને એના કાન અંદરની તરફ છે તો એ ઈંડા આપે છે. કાચબો ચરંદો છે કેમકે એ પણ આવી રીતે છે તો એ પણ ઈંડા આપે છે. ચામાચીડીયુના કાન બહારની તરફ છે.[2]

એ સાર્વજનિક કાનુની તરફથી હૈવાનના પક્ષીઓ હોવુ એ વાતની દલિલ નથી કેમકે એ પક્ષી (પરંદ) છે છેવટે એ ઇંડા આપશે. એવી જ રીતે હૈવાનના ચરવાવાળા હોવુ એ વાતની દલિલ નથી કે એ બચ્ચા આપશે કેમકે મુમકિન છે કે અગર એના પિસ્તાન હોય પરંતુ એની અફઝાએશે નસ્લ ઈંડા આપવાની ઝરીયા રહે ના રહે કે બચ્ચા આપવાથી.

હૈવાનાતમાંથી એક બહુ જ અજીબ કિસ્મનો હૈવાન છે એની મુરગાબીની જેમ ચાંચ છે છેવટે એ “ઊરદકી” ના નામથી મશહુર છે. અગર એ હૈવાનના પિસ્તાન છે પરંતુ એના વિના એ પક્ષીઓ ના જેમ ઈંડા આપે છે હવે આ બયાન ઉપર તવજ્જો ફરમાવો:

મુમકિન છે કે “ઊરદકી” હૈવાનાતમાં સૌથી વઘારે અજીબ ના હો લેકિન અજીબ ઝરુર છે, આ એક પિસ્તાનદાર જાનવર છે અને તમામ પિસ્તાન વાળા હૈવાનની જેમ એની ખાલ છે અને પોતાના બચ્ચાને દુધ પીલાવે છે પરંતુ એની મુરગાબીની જેમ ચાંચ અને એનો પરદાર પંજો પણ છે.

એનાથી હૈરતઅંગેઝ એ છે કે હૈવાન તમામ પક્ષીઓની જેમ ઈંડા આપે છે. આ હૈવાન ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે જેની લંબાઈ ૫૦ cm છે. એની ચાંચ બયુ જ નોકવાળી અને તેજ છે, નહાતા સમય આ પોતાની ચાંચને પાણીથી બહાર રાખે છે અને એના લીઘે સાંસ લે છે. આ નહેરોમાં રહે છે એની માદહ ત્યાં ઈંડા આપે છે અને પોતાના બચ્ચાને દુધ પીલાવે છે.[3]

અમે ગુરજેલી બહસમાં ઝ઼હુરના ઝમાનાની એક અહમ ખુસુસિયાત બયાન કરી જે એ ઝમાનાના તમામ મઆશરાનાં ઈલ્મના આમ હોવા અને અમે જે મતાલ્બ અહીંયા બયાન કર્યા એનાથી અસરે ઝ઼હુરની બે બીજી ખુસુસિયાત પર રોશની નાખી છે:

૧. વઘારે સમય લેવાવાળી તહકીક અને જુસ્તજુ ના વિના સુરઅતથી ઈલ્મનો હુસુલ.

૨. બેહાસિલ અને બેનતીજા તહકીક અને તજરુબા વ તહલીલના વિના તાલીમના કત્ઈ નતીજા હાસિલ કરવું.

આ વાત રોશન છે કે ઝમાનાએ ઝ઼હુર ની એ બે ખુસુસિયાતથી ઈન્સાનને કેટલી ઈલ્મે તરક્કી અને સમાજ ને બુલંદી હાસિલ થશે.



[1] આ પક્ષિઓમાં બઘાથી મોટો પક્ષિ આફરીકાનો શુતુર મુર્ગ છે પરંતુ આ ઉડી નથી શકતો કેમકે દરમિયાની લેહાઝથી એનો વજન ૧૩૫ કિલો, એનો કદ ૨/૪૦ છે. સહી ઈત્તેલાઅના મુતાબિક સૌથી વઘારે ઉમર રાખનાર પક્ષિ કાગડો છે અને એના બાદ દરયાઈ કાગળો છે. દાએરતુલ મઆરીફ, ૧૦૦૧ જઝ્ઝ઼ાબ નુકાત ૨૬૩

[2] ગુલઝ઼ારે અકબરી, પેજ નં ૬૨૬

[3] શિગિફ્તિહાએ આફરીનીશ, પેજ નં ૨૦

 

 

 

    دورو ڪريو : 2460
    اج جا مهمان : 174452
    ڪالھ جا مهمان : 196828
    ڪل مهمان : 155632148
    ڪل مهمان : 112360476