ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ

 

નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ

વર્ષની શરૂઆતનો સમય દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ક્ષળો બની શકે છે. અઈમ્મએ માસૂમીન અ.સ. ની રિવાયતોમાં પણ નયા વર્ષના ક્ષણો માટે આમાલ બયાન થયાં છે. ઈરાનીઓના વિશ્વાસોમાંથી એક આ છે કે આ ક્ષણોમાં દુઆ કબૂલ થાય છે અને કેટલું સારું છે કે બધા શીઆઓ આ ક્ષણોને ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ કરીને આગળ વધે. જેમકે જનાબ સૈયદ મુર્તુઝા મુજતહેદી સીસ્તાની “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ કરે છેઃ

છેવટે અમે કેવી રીતે આપહઝરત જે અમારા ઈમામ અને રહેબર છે, એમના ઉપર ધ્યાન ના આપીએ? જ્યારે કે દીનના ઉસૂલ અને બુનિયાદો ઉપર ધ્યાન ના રાખવું છે. એટલા માટે ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ માટે દુઆ, પોતાના અને પોતાના સગા સંબંધીઓથી પહેલાં એમના માટે દુઆ કરવી જોઈએ.[1]

શિર્ષકઃ અમાન મેગઝીન



[1] સહીફએ મહેદિય્યહ, પાન નં ૪૭

 

મુલાકાત લો : 3553
આજના મુલાકાતીઃ : 103837
ગઈકાલના મુલાકાતીઃ : 322664
સૌ મુલાકાતીની સંખ્યા : 149735831
સૌ મુલાકાતીની સંખ્યા : 104309028