امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
પહેલી કિસ્મની ઈજાદાત

 

પહેલી કિસ્મની ઈજાદાત

આ વાઝેહ છે કે હઝરત મહેદી અ.જ. ની વિશ્વસનીય હુકુમત અને ન્યાયાઘિષ્ઠ વ્યવસ્થામાં ના સિર્ફ હાનિકારક, મન્ફી અને તમામ જંગી આલાત બલ્કે ફસાદ, તબાહી અને ઈન્સાનના જિસ્મ વ જાનની બરબાદીના સબબ બનવાવાળા દર્ક જગ્યાના વસાએલ પણ નિસ્તો નાબુદ અને ખત્મ થઈ જશે. આ પરથી ભુતકાળના આ નતીજા નીકળે છે કે હઝરત મહેદી અ.જ. ની આદેલાના હુકુમતમાં ફકત તબાહીના સબબ બનવાના જંગી આલાતને નહી પણ સમાજ માટે હાનિકારક, મન્ફી, બુરા અને ઈન્સાનને નાબુદ કરવાવાળા તમામ આલાતને ખત્મ કરી દેવાશે.

આપહઝરત એ આલાત વ વસાએલને નાબુદ કરીને ઈન્સાનીયતને એમણે મન્ફી અસરાતથી નિજાત અપાવશે. તો હઝરત ઈમામે મહેદી અ.જ. ની બરબાદીના સબબ બનવાવાળા દરેક ઈજાદને નાબુદ અને ખત્મ કરી દેવાશે.

 

    بازدید : 2763
    بازديد امروز : 180467
    بازديد ديروز : 242836
    بازديد کل : 169844386
    بازديد کل : 125062234