ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?

 વેબલોગમાં અને આવી જ રીતે “سه نقطه” વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકથી આના વિશે કે કેમ ઈન્સાન માટે મુસ્તહબ છે કે જ્યારે મુબારક શબ્દ “قائم” કાએમને સાંભળે તો ઉભો થઈ જાય અને ઈમામ ઝમાના અ.જ. માટે દુઆ કરે, ઈમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી આવી રીતે આવ્યું છેઃ

 

કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?

 

ઈમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી “કાએમ” શબ્દ લેવાથી ઉભું થવાના કારણ વિશે પ્રશ્ન થયો.

ઈમામ સાદિક અ.સ. એ ફરમાવ્યું કેઃ

એટલા માટે કે એમના માટે ગેબત લાંબી છે અને એમના દોસ્તોથા મોહબતના લીધે જે કોઈ પણ એમના ઉપનામથા (જે એમની હુકૂમત અને એકલાંપણના ઉપર દલાલત કરે છે) યાદ કરે અને સેવક પોતાના માલિકનો સંમાન કરે એવી રીતે કે જ્યારે એનો માલિક એને જોએ તો સેવક ઉભો થઈ જાય તેથા જે કોઈ પણ એમનો નામ પોતાની જબાનથી લે તો ઉભો થઈ જાય અને ખુદાથી એમના ફરજમાં જલ્દી માટે દુઆ કરે.[1]

શિર્ષકઃ વેબલોગ પા બે પાએ યારાન, અને વેબસાઈટ સેહ નુકતેહ

“સહીફએ મહેદિય્યહ” પુસ્તકથી



[1] સહીફએ મહેદિય્યહ, લેખક સૈયદ મુર્તુઝા મુજતહેદી, પાન નં ૧૧૦

 

 

 

મુલાકાત લો : 3357
આજના મુલાકાતીઃ : 99860
ગઈકાલના મુલાકાતીઃ : 165136
સૌ મુલાકાતીની સંખ્યા : 141159733
સૌ મુલાકાતીની સંખ્યા : 97448798