امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
આઠમો ભાગ : અરીઝો ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પત્ર

આઠમો ભાગ

અરીઝો

ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પત્ર

પ્રભાવી તવસ્સુલ અને ઈસ્તેગાસહના ભાગોમાંથી એક કરીમ મૌલા હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. ની ખિદમતમાં અરીઝો લખવું છે. આ અમલનો પ્રભાવ આશ્વર્યજનક છે કેમકે અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. પોતાના ચાહનારાઓની સાથે બહુજ મહોબત અને મહેરબાનીનો વ્યવ્હાર કરે છે જેવી રીતે રિવાયતમાં આવ્યો છે. લેખકે કેટલીક વાર આપહઝરતની ખિદમતમાં અરીઝો લખ્યો અને એના આશ્વર્યજનક પ્રભાવો પણ જોયાં છે.

بازدید : 2319
بازديد امروز : 67540
بازديد ديروز : 138781
بازديد کل : 138227193
بازديد کل : 94969860