ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૨﴿ ઈમામ મહેદી અ.જ. થી બીમારીયોથી તંદુરસ્તી માટેની દુઆ

 

૬૨﴿

ઈમામ મહેદી અ.જ. થી બીમારીયોથી તંદુરસ્તી માટેની દુઆ

મોહદ્દિસે નૂરી ર.હ. ફરમાવે છેઃ મહાન આલિમ શેખ કફઅમી ર.હ. એ “અલ-બલદુલ અમીન” પુસ્તકમાં હઝરત ઈમામ મહેદી અ.જ. થી નક્લ કરે છેઃ

અગર કોઈ બીમાર વ્યક્તિ આ દુઆને બર્તન ઉપર ઈમામ હુસૈન અ.સ. ની માટીથી લખે અને પછી ધોઈને પા લે તો બીમારીથી તંદુરસ્તી હાસિલ થશેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

بِسْمِ اللَّهِ دَواءٌ، وَالْحَمْدُ للَّهِِ شِفاءٌ، وَلا إِلهَ إِلَّا اللَّهُ كِفاءٌ، هُوَ الشَّافي شِفاءٌ، وَهُوَ الْكافي كِفاءٌ، أَذْهِبِ الْبَأْسَ بِرَبِّ النَّاسِ، شِفاءٌ لايُغادِرُهُ سُقْمٌ، وَصَلَّى اللَّهُ عَلى مُحَمَّدٍ وَآلِهِ النُّجَباءِ.[1]



[1] જન્નતુલ મઅવા, પાન નં ૨૨૬, દારુસ સલામ, ભાગ ૧, પાન નં ૨૮૮

 

 

    મુલાકાત લો : 2180
    આજના મુલાકાતીઃ : 117851
    ગઈકાલના મુલાકાતીઃ : 309429
    સૌ મુલાકાતીની સંખ્યા : 157955726
    સૌ મુલાકાતીની સંખ્યા : 116627047