ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
પોઝીદુનીયુસની ગલતી

પોઝીદુનીયુસની ગલતી

પોઝીદુનીયુસ એક ફલ્સફી હતો જે સો વર્ષ પહેલા મસીહ (ક્રિશ્ચન) માં પશ્વિમી ઈસ્પૈનમાં એક ગેરુહની રહેબરી કરતો હતો. એ આ જોવા માંગતો હતો કે ગ઼ુરુબના[1] સમયે જ્યારે પણ સુર્ય સમંદરમાં આથમે છે તો એમાં “ફીશ” ની અવાજ પૈદા થાય છે.



[1] સુર્ય કે ચંદ્રનું અસ્ત પામવું

 

    મુલાકાત લો : 2654
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 211773
    સૌ મુલાકાતીની સંખ્યા : 161051957
    સૌ મુલાકાતીની સંખ્યા : 119173441