ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
અલ-મુન્જી વેબ સાઈટના પુસ્તકોની દેશના અંદર અને બહાર પ્રશંસા મળવી.

 

અલ-મુન્જી વેબ સાઈટના પુસ્તકોની દેશના અંદર અને બહાર પ્રશંસા મળવી.

 

અલ-મુન્જી વેબ સાઈટના પુસ્તકાલયની લોકોએ પ્રશંસા કરી છે જેનાથી દેશના અંદર અને બહારના કેતલાક વેબ્લોગ લાભ લઈ રહ્યાં છે.

આ વેબ સાઈટમાં જગતની અલગ અલગ ભાષાઓ (ઈંગલિશ, ઉર્દૂ, અરબી, હિન્દી, ઇન્ડોનેશિયાઈ, આઝરી, બલ્તી) માં ૬૦ થી વધારે પુસ્તકો મોજુદ છે.

અમારા વાચકો ધ્યાન રાખે કે કેટલીક પુસ્તકો સરળતાથી ડાઉનલોડ કરવા માટે PDF File માં મોજુદ છે. ઈન્શા અલ્લાહ વેબ સાઈટમાં આગળ લાભદાયક પુસ્તકોનું વધારો થશે.

 

મુલાકાત લો : 2111
આજના મુલાકાતીઃ : 51991
ગઈકાલના મુલાકાતીઃ : 243717
સૌ મુલાકાતીની સંખ્યા : 162041923
સૌ મુલાકાતીની સંખ્યા : 119913534