الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
આઈન સ્ટાઈનની એક બીજી ઘટના

આઈન સ્ટાઈનની એક બીજી ઘટના

કોલમ્બીયાની યુનિવર્સીટીના ફિઝ઼ીક્સના બે પ્રોફેસરોએ “રોઝ઼ વેલ્ટ” ને ખત લખ્યું જેના ખુલસામાં આ હતું:

એક આવી વસ્તુ મૌજુદ છે કે જેનુ નામ એટમી કુદરત છે, જર્મન સાઈન્ટીસ્ટ પણ આના પર કામ કરે છે આ એક તાકતવર હથિયાર છે. સદર (અઘ્યક્ષ) ને આ વિશેમાં વિચારવુ જોઈએ કે આ વિશે શું કરવું જોઈએ?

ફિઝ઼ીક્સના એ બંને પ્રોફેસરોને માલુમ હતુ કે મુલ્કનો અઘેયક્ષ એટમી તાકતના વિશે કંઈ નથી જાણતો પરંતુ ત્યાં કોઈ પણ મૌજુદ હતુ કે જે એટમી કુદરતથી સારીરીતે જાણતો હતો અને અઘ્યક્ષ પણ એની વાત માનતો હતો. “રોઝ઼ વેલ્ટ” પહેલા એની તલાશમાં ગયા. આઈન સ્ટાઈન માટે આ બહુ જ દુ:ખની વાત હતી કે એક મુદ્દત સુઘી સુલ્હના તરફદાર હોવાના બાવજુદ એવો કામ કરવા માટે દસ્તખત કરે પરંતુ આને આ કામ કર્યું અને જ્યાં સુઘી ઝિન્દા રહ્યો આ બાબત પર પરેશાન રહ્યો કે એને ફકત એક બટન દબાઈ દીઘું.[1]

આઈન સ્ટાઈનના એઅતેરાફ અને એનો પોતાનો ભુતકાળ પર શરમિન્દા હોવાથી આ વાત વાઝેહ છે કે અગર દુનિયાના એક બહેતરીન અને મશહુર દાનિશવર હતો પરંતુ એ ઈલ્મની રાહમાં પોતાના મુલ્કથી કરેલી ખયાનત થી પણ આગાહ હતો.



[1] આઈન સ્ટાઈન, પેજ નં ૨૫

 

 

 

    زيارة : 2651
    اليوم : 101957
    الامس : 194999
    مجموع الکل للزائرین : 161655778
    مجموع الکل للزائرین : 119578025