الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?

 

પ્રશ્નઃ અલ-મુન્જી વેબસાઈટથી

શુંو یکفیک قدر الملح فی العجین લેખ (હે ખુદા ખમીરમાં નમક જેટલું અર્થાત હું અગર થોડીક જ દુઆ કરું તો શું તમારા માટે પૂરતું છે કે તુ મારી દુઆ કબૂલ કરે) આ આયત “واذکروا اللہ کثیراً” (ખુદાને વધારે યાદ કરો) નું વિરોધી છે?

પ્રશ્નઃ

શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?

ઉત્તરઃ

દુઆનો આ ભાગ و یکفیک قدر الملح فی العجینઆ આયત “واذکروا اللہ کثیراً” નો વિરોધ નથી કરતી.

કેમકેઃ પહેલોઃ આયતે શરીફહ લોકોથી સંબંધીત છે કે વધારે ખુદાને યાદ કરે અને દુઆનો લેખ ખુદાથી સંબંધીત છે કે અગર ખુદા ચાહે તો દુઆ કરનારાઓની દુઆ કબૂલ કરે અને થોડીક જ દુઆને પણ કબૂલ કરી શકે છે.

બીજા શબ્દોમાં કેઃ વધારે ઝિક્ર અને યાદ કરવું લોકોથી સંબંધીત છે અને یکفیک قدر الملح فی العجین ખુદાથા સંબંધીત છે લોકોની દુઆ કબૂલ કરવામાં.

બીજોઃواذکروا اللہ کثیراً ખુદાને લોકોના માધ્યમથી યાદ કરવું છે કે દુઆને પણ સામેલ થાય છે કે લોકો વાજીબ વસ્તુઓને અંજામ આપવા અને હરામ વસ્તુઓને છોડવા માટે દરેક હાલમાં ખુદાને જુવે પરંતુ و یکفیک قدر الملح۔۔۔ લેખ ફકત દુઆ માટે છે.

એટલા માટે આયતમાં જે ખુદાની યાદ છે એમાં દુઆ પણ સામેલ છે તેથી આયતનો ખિતાબ બીજા વિષયમાં છે અને یکفیک قدر الملح۔۔۔ બીજા વિષયમાં છે અને બંને એક બીજાથી અલગ છે વિરોધી નહી.

અલ-મુન્જી વેબસાઈટ

 

 

زيارة : 3691
اليوم : 2971
الامس : 187140
مجموع الکل للزائرین : 159816695
مجموع الکل للزائرین : 118555246