الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૧﴿ ઈમામ મહેદી અ.જ. ની નમાજ

 

﴿

ઈમામ મહેદી અ.જ. ની નમાજ

મર્હૂમ સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ

આ બે રકઅત નમાજ છે. પહેલાં સુરએ હમ્દاِيَّاكَ نَعْبُدُ وَ إِيَّاكَ نَسْتَعينُસુધી વાંચે અને જ્યારે اِيَّاكَ نَعْبُدُ وَ إِيَّاكَ نَسْتَعينُ પહોંચે તો એને સો (૧૦૦) વાર વાંચે એના પછી સુરએ હમ્દને તમામ કરે અને એક વાર સુરએ તૌહીદ વાંચે અને નમાજ પછી આ દુઆ પઢેઃ

"أَللَّهُمَّ عَظُمَ الْبَلاءُ، وَبَرِحَ الْخِفاءُ، وَانْكَشَفَ الْغِطاءُ، وَضاقَتِ الْأَرْضُ بِما وَسِعَتِ السَّماءُ، وَ إِلَيْكَ يا رَبِّ الْمُشْتَكى، وَعَلَيْكَ الْمُعَوَّلُ فِي الشِّدَّةِ وَالرَّخاءِ. أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ، اَلَّذينَ أَمَرْتَنا بِطاعَتِهِمْ.

وَ عَجِّلِ اللَّهُمَّ فَرَجَهُمْ بِقائِمِهِمْ، وَأَظْهِرْ إِعْزازَهُ، يا مُحَمَّدُ يا عَلِيُّ، يا عَلِىُّ يا مُحَمَّدُ، إِكْفِياني فَإِنَّكُما كافِيايَ، يا مُحَمَّدُ يا عَلِيُّ، يا عَلِيُّ يا مُحَمَّدُ، اُنْصُراني فَإِنَّكُما ناصِرايَ، يا مُحَمَّدُ يا عَلِيُّ، يا عَلِيُّ يا مُحَمَّدُ، إِحْفَظاني فَإِنَّكُما حافِظايَ، يا مَوْلايَ يا صاحِبَ الزَّمانِ، يا مَوْلايَ يا صاحِبَ الزَّمانِ، يا مَوْلايَ يا صاحِبَ الزَّمانِ، اَلْغَوْثَ الْغَوْثَ الْغَوْثَ، أَدْرِكْني أَدْرِكْني أَدْرِكْني، اَلْأَمانَ الْأَمانَ الْأَمانَ."[1]




[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૮૧, બેહારૂલ અનવાર, ભાગ ૯૧, પાન નં ૧૯૧

 

    زيارة : 2125
    اليوم : 0
    الامس : 185916
    مجموع الکل للزائرین : 167094121
    مجموع الکل للزائرین : 123043735