الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
૨. ઈન્તિઝારના ગુણોની ઓળખાણ

૨. ઈન્તિઝારના ગુણોની ઓળખાણ

૧. યાસ અને નાઉમેદીથી દુરી:

એવો કલ્ચર જેમાં દિન અહેમીયત ના રાખતો હોય અને લોકો બહેતર બવિષ્યના ઈન્તિઝારમાં ના હોય તો કત્લ, ખુનરીઝી અને આત્મ હત્યા વઘારે જોવા મળે છે કેમકે લોકો મન્ફી અસબાબ જેવી રીતે ગરીબી અને કંગાલિયત, જુલ્મ વ સીતમ, કાનુનને તોડવું, ઈન્સાનોના હુકુકને પામાલ કરવા જેવા મસાએલ જોઈ રહ્યા છે અને એના મુકાબિલમાં આ તબાહિઓથી રાહે હલ શોઘી નથી શકતા એટલા માટે એ લોકો નાઉમેદીમાં ગીરફતાર થઈ જાય છે કેમકે ખુદ અને ભવિષ્યમાં જોવે છે અને આ જુલ્મથી ના ફકત દુનિયા અને આખેરત બલ્કે એમના બાળકો, પત્નીઓ અને રિશ્તેદારોને પણ તબાહીમાં નાખી દે છે.

પરંતુ જે શખ્સ ઈન્તિઝારની હાલતને એના વજુદમાં રાખે છે અને હર વખત નુરે વિલાયતને પુરી દુનિયામાં ચમકવાની ઉમેદ રાખે છે એ જુલ્મ અને ખુદકુશી જેવા કાર્યો કરે છે અને ખુદનો ખુન કરીને બીજા લોકોની જીન્દગીને પણ તબાહ કરે છે એટલા માટે જે શખ્સ “ઈન્તિઝારે ફરજ” ના મસઅલાથી વાકીફ છે એ નાઉમેદી અને યાસથી દુરીનો નીકાળી લે છે. એક રીવાયત બયાન કરીએ છીએ જે આ હકીકતની ગવાહ છે:

عَنِ الحَسَنِ بنِ الجَھمِ قَالَ: سَأَلتُ اَبَا الحَسَنِ علیہ السلام عَن شیءٍ مِنَ الفَرَجِ، فَقَالَ علیہ السلام: اَوَ لَستَ تَعلَمُ اَنَّ اِنتِظارَ الفَرَجِ مِنَ الفَرَجِ؟ قُلتُ: لا اَدری اِلاَّ اَن تُعَلِّمَنی، فَقالَ علیہ السلام: نَعَم، اِنتِظارُ الفَرَجِ مِنَ الفَرَجِ۔[1]

હસન ઈબ્ને જહેમ કહે છે કે હઝરત ઈમામ મુસા કાઝ઼ીમ (અ.સ.) ફરજના વિશે સવાલ કર્યું તો ઈમામ એ ફરમાવ્યું: શું તમે નથી જાણતા કે ફરજનો ઈન્તિઝાર કરવું ફરજ (વુસ્અત) માંથી જ છે. રાવીએ કહયું: જેટલું આપહઝરતે બતાવ્યું છે એજ મને ખબર છે. ઈમામ એ ફરમાવ્યું: હા, ફરજનો ઈન્તિઝાર રાહતી અને વુસ્અતમાં છે.



[1] બિહારુલ અનવાર, ભાગ ૫૨, પેજ નં ૧૩૦

 

    زيارة : 2281
    اليوم : 34312
    الامس : 301136
    مجموع الکل للزائرین : 147787179
    مجموع الکل للزائرین : 101251958