الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૪૨﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની બીજી દુઆ

 

૪૨﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની બીજી દુઆ

આલ્લામહ મજલિસી ર.હ. ફરમાવે છેઃ મોહમ્મદ બિન ઈસાએ મોઅતબર સનદની સાથે અઈમ્મએ માસૂમીન અ.સ. થી નક્લ કર્યું છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

આ દુઆને રમઝાન માસની ૨૩મી રાતે ઉઠતાં બેસતાં દરેક હાલમાં વાંચો અને આ માસના દરેક દિવસ અને રાતે અને ઉમરના દરેક ભાગમાં જ્યારે પણ તમને યાદ આવે આ દુઆને વાંચો અને પરવરદિગારે આલમની પ્રશંસા અને પયગમ્બર અને એમના એહલેબૈત ઉપર સલવાત મોકલવા પછી કહોઃ 

أَللَّهُمَّ كُنْ لِوَلِيِّكَ الْقائِمِ بِأَمْرِكَ، مُحَمَّدِ بْنِ الْحَسَنِ الْمَهْدِيِّ، عَلَيْهِ وَعَلى آبائِهِ أَفْضَلُ الصَّلاةِ وَالسَّلامِ، في هذِهِ السَّاعَةِ وَفي كُلِّ ساعَةٍ، وَلِيّاً وَحافِظاً وَقائِداً وَناصِراً وَدَليلاً وَمُؤَيِّداً، حَتَّى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً، وَتُمَتِّعَهُ فيها طُولاً وَعَرْضاً، وَتَجْعَلَهُ وَذُرِّيَّتَهُ مِنَ الْأَئِمَّةِ الْوارِثينَ.

أَللَّهُمَّ انْصُرْهُ وَانْتَصِرْ بِهِ، وَاجْعَلِ النَّصْرَ مِنْكَ عَلى يَدِهِ، وَاجْعَلِ النَّصْرَ لَهُ وَالْفَتْحَ عَلى وَجْهِهِ، وَلا تُوَجِّهِ الْأَمْرَ إِلى غَيْرِهِ. أَللَّهُمَّ أَظْهِرْ بِهِ دينَكَ وَسُنَّةَ نَبِيِّكَ، حَتَّى لايَسْتَخْفِيَ بِشَيْ‏ءٍ مِنَ الْحَقِّ مَخافَةَ أَحَدٍ مِنَ الْخَلْقِ.

أَللَّهُمَّ إِنّي أَرْغَبُ إِلَيْكَ في دَوْلَةٍ كَريمَةٍ تُعِزُّ بِهَا الْإِسْلامَ وَأَهْلَهُ، وَتُذِلُّ بِهَا النِّفاقَ وَأَهْلَهُ، وَتَجْعَلُنا فيها مِنَ الدُّعاةِ إِلى طاعَتِكَ، وَالْقادَةِ إِلى سَبيلِكَ، وَآتِنا فِي الدُّنْيا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً، وَقِنا عَذابَ النَّارِ.

وَاجْمَعْ لَنا خَيْرَ الدَّارَيْنِ، وَاقْضِ عَنَّا جَميعَ ما تُحِبُّ فيهِما، وَاجْعَلْ لَنا في ذلِكَ الْخِيَرَةَ بِرَحْمَتِكَ وَمَنِّكَ في عافِيَةٍ، آمينَ رَبَّ الْعالَمينَ، وَزِدْنا مِنْ فَضْلِكَ وَيَدُكَ الْمَلَأُ، فَإِنَّ كُلَّ مُعْطٍ يَنْقُصُ مِنْ مُلْكِهِ، وَعَطاؤُكَ يَزيدُ في مُلْكِكَ.[1]

 



[1] બેહારૂલ અનવાર, ભાગ ૯૭, પાન નં ૩૪૯, ઈકબાલુલ આમાલ, પાન નં ૩૫૭

 

 

    زيارة : 2222
    اليوم : 164648
    الامس : 243717
    مجموع الکل للزائرین : 162267170
    مجموع الکل للزائرین : 120026190