الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
આઈન સ્ટાઈનની બીજી ખતા

આઈન સ્ટાઈનની બીજી ખતા

આઈન સ્ટાઈનના નજરીયા પ્રમાણે દુનિયા એટલી મોટી છે કે એની જાડાઈ ત્રણ અરબ નુરી સાલોંમાં પણ તય નથી કરી શકતા પરંતુ ૧૯૬૩ ઈસવીમાં “કોઆઝ઼ર” શોઘુ ગયું કે જેને જોઈને માહેરીને એસ્ટ્રોનોમી[1] ડગમગાવી ગયા. જ્યારે ટેલિસ્કપથી એક “કોઆઝ઼ર” ને જોયું તો એમણે બ.ને હાથથી પોતાના માથા પકડી લીઘા કે ક્યાંક એમના ભેજા એમના માથાથી અલગ ના થઈ જાય અને એ પાગલ ના થ જાય. એ “કોઆઝ઼ર” ના જમીનથી દુર વ અરબ વર્ષથી વઘારે નથી. સ્પેસના વુસઅતથી હિસાબ લગાવ્વા માટે આ ફિક્ર કરવુ કાફી છે કે નુર દરેક વર્ષ ૯૫૦૦ અરબ કિલોમીટર તય કરે છે અને ૯૫૦૦ કિલોમીટરને ૯ અરબ વર્ષથી ગુણો કરીએ તો માલુમ થઈ શકે કે “કોઆઝ઼ર” અને જમીનના દરમિયાન કેટલો ફાશલો હતો. આ દુરીને તો છોડો કે જેના તજસ્સુમ પર અક્લ કાદીર નથી જેને Astrologist (સિતારા શનાસ) અને એમની અક્લને હલાઈને રાખ્યુ છે. એ નથી સમજી શકતા કે “કોઆઝ઼ર” માં કેવી એનર્જી મૌજુદ છે કે જેનાથી આવા નુર વજુદમાં આવે છે.[2]

આ મતલબ પર ગૌર કરવાથી રોશન થાય છે કે જમીનની જાડાઈના વિશે આઈન સ્ટાઈનના નજરીયો ગલત હતો. હવે જ્યારે આઈન સ્ટાઈનના વિશે વાત થઈ રહી છે તો આ કહેવુ મુનાસિબ છે કે એક જર્મન યહુદી હતો જેને પોતાની મિલ્લતની સાથે એવી ખયાનત કરી કે જેની કોઈ મિસાલ નહી મળતી. એણે અમેરિકાને પેશકશ કરી કે એ એટમ બમ બનાવ્વામાં જર્મનીથી પહેલ કરે.

૧૯૩૨માં હિટલર (Hitler) ને હુકુમત વ કુદરત મળી એ સમયે આઈન સ્ટાઈન અમેરિકામાં હતો અને એણે એલાન કર્યું કે એ જર્મની વાપસ નથી જવા માંગતો છેવટે જર્મન ફોજીઓએ એના ઘરને તોડી નાખ્યો અને એના બેંક એકાઈન્ટ બંઘ કરી દીઘો. બર્લિન ના એક અખબારમાં આ મકાલો લખ્યો હતો જેમાં હતુ કે:

“એક ખુશખબર! આઈન સ્ટાઈન વાપસ નહી આવે.”

આઈન સ્ટાઈનએ આ ખોફથા કે કયાંક જર્મન સાંઈન્ટીસ્ટ એટમ બમ ના બનાવી લે છેવટે એણે અમેરિકાને પેશકશ કરી કે એ એટમ બમ બનાવ્વામાં જર્મનીથી પહેલ કરી લે જોકે પહેલા બમ ઘમાકાથી એ લોકોને બમના ખતરાથી આગાહ કરતો હતો. એણે અકવામે મુત્તહેદાથી દરખાસ્ત કરા હતી કે એ એટમી હથિયારો પર કાબુ પાવવાની કોશિશ કરે.[3]

કદાચ એ પોતાના મુલ્ક અને મિલ્લતથી કરેલી ખયાનતના લીઘે પોતાની ઝિંદગા પર પશેમાન અને શરમિંદો હતો. “આપેન હાઈમર” આઈન સ્ટાઈનના કરીબી દોસ્તોમાંથી હતો. યુનિસ્કોની તરફથી આઈન સ્ટાઈનની દસવીં બરસીણી મુનાસિબતથી થયેલા જલ્સામાં “અપેન હાઈમરે” કહયું:

“આઈન સ્ટાઈન પોતાની ઝિંદગીના આખરી દીવસોમાં માયુસ અને જંગોથી પરેશાન હતો અને એણે કહ્યું હતું કે અગર મને બીજીવાર ઝિંદગી મળે તો હું એક મામુલી ઈલેકટ્રીક મિકેનીક બનવાને તરજીહ આપીશ.”[4]

બીજા કોલના મુતાબિક એ એક મોચી હોવાને તરજીહ આપતો. લોકો જાપાનના શહેર હિરોશીમા માં થયેલા જાપાનીઝના કત્લને ભુલી નથી શકતા. આ એ પણ જાણે છે કે આમાં એક માહિર ફિઝ઼િક્સદાન નો ફોર્મુલો નું કામ હતું એમના માટે આ અહેમ નહોતુ કે આ ખબર સાંભળવાના પછી એ ફિઝ઼િક્સદાન એ આઠ દિવસ સુઘી ખુદને કમરામાં પોતાને બંઘ કરી લીઘુ હતુ અને રડતો હતો અને આ વિચારતો કે એ બીજીવાર જન્મ લે તો આ થીયરી અને ફોર્મુલા નહી બનાવું અને એક મોચીને તરજીહ આપીશ.



[1] Astronomy

[2] મગ઼ઝે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૨

[3] માહનામા ઈત્તેલાઆતે ઈલ્મી સાલ ૧૯, શુમારા ૩, દી માહ ૧૩૮૩ શમસી

[4] મુકદ્દેમા રવાન શિનાસીએ ઝ઼મીરે નાખુદ આગાહ, ૭૮, ઈલ્મ વ તરકીબ થી નક્લ, પેજ નં ૨૯

 

 

    زيارة : 2820
    اليوم : 146624
    الامس : 273973
    مجموع الکل للزائرین : 162777156
    مجموع الکل للزائرین : 120282138