ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૧૧﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. ની કુનૂતમાં ત્રીજી દુઆ

 

૧૧﴿

હઝરત ઈમામ મહેદી અ.જ. ની કુનૂતમાં ત્રીજી દુઆ

મર્હૂમ આયતુલ્લાહ સૈયદ નસરૂલ્લાહ મુસ્તમ્બિત ર.હ. કહે છેઃ મે અમીરૂલ મોઅમેનીન અલૈહિસ્સલામના હરમમાં હઝરત ઈમામ મહેદી અ.સ. ને નમાજની હાલતમાં જોયું અને એમની મધુર દુઆને ધ્યાનથી સાંભળ્યું. મે સાંભળ્યું કે આપહઝરત એમના કુનૂતમાં આ દુઆ વાંચી રહ્યા હતાઃ

"أَللَّهُمَّ إِنَّ مُعاوِيَةَ بْنَ أَبي سُفْيانَ قَدْ عادى عَلِيَّ بْنَ أَبي طالِبٍ ، فَالْعَنْهُ لَعْناً وَبيلاً"[1]

 



[1] મોઅજમે રેજાલીલ ફિકરે વલઅદબ ફીન નજફે ખેલાલે અલફા આમ, ભાગ ૩, પાન નં ૧૧૯૯

 

 

    મુલાકાત લો : 2292
    આજના મુલાકાતીઃ : 2787
    ગઈકાલના મુલાકાતીઃ : 232107
    સૌ મુલાકાતીની સંખ્યા : 168527354
    સૌ મુલાકાતીની સંખ્યા : 123978796