Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
﴾૧૩﴿ ફજરની નમાજની દુઆ

૧૩﴿

ફજરની નમાજની દુઆ

સૈયદ અલી બિન તાઉસ ર.હ. “મિસ્બાહુઝ ઝાએર” પુસ્તકમાં લખે છેઃ

આ દુઆ આવી છે કે જેના માધ્યમથી દરેક દિવસે ફજરની નમાજ પછી અમારા મૌલા ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત થાય છે.

أَللَّهُمَّ بَلِّغْ مَوْلايَ صاحِبَ الزَّمانِ صَلَواتُ اللَّهِ عَلَيْهِ عَنْ جَميعِ الْمُؤْمِنينَ وَالْمُؤْمِناتِ، في مَشارِقِ الْأَرْضِ وَمَغارِبِها، وَبَرِّها وَبَحْرِها، وَسَهْلِها وَجَبَلِها، حَيِّهِمْ وَمَيِّتِهِمْ، وَعَنْ والِدَيَّ وَوُلْدي، وَعَنّي مِنَ الصَّلَواتِ وَالتَّحِيَّاتِ، زِنَةَ عَرْشِ اللَّهِ، وَمِدادَ كَلِماتِهِ، وَمُنْتَهى رِضاهُ، وَعَدَدَ ما أَحْصاهُ كِتابُهُ، وَأَحاطَ بِهِ عِلْمُهُ.

أَللَّهُمَّ إِنّي اُجَدِّدُ لَهُ في هذَا الْيَوْمِ، وَفي كُلِّ يَوْمٍ، عَهْداً وَعَقْداً وَبَيْعَةً [لَهُ] في رَقَبَتي. أَللَّهُمَّ كَما شَرَّفْتَني بِهذَا التَّشْريفِ، وَفَضَّلْتَني بِهذِهِ الْفَضيلَةِ، وَخَصَصْتَني بِهذِهِ النِّعْمَةِ، فَصَلِّ عَلى مَوْلايَ وَسَيِّدي صاحِبِ الزَّمانِ، وَاجْعَلْني مِنْ أَنْصارِهِ وَأَشْياعِهِ، وَالذَّابّينَ عَنْهُ.

  وَاجْعَلْني مِنَ الْمُسْتَشْهَدينَ بَيْنَ يَدَيْهِ، طائِعاً غَيْرَ مُكْرَهٍ، فِي الصَّفِّ الَّذي نَعَتَّ أَهْلَهُ في كِتابِكَ، فَقُلْتَ «صَفّاً كَأَنَّهُمْ بُنْيانٌ مَرْصُوصٌ»[1] عَلى طاعَتِكَ وَطاعَةِ رَسُولِكَ وَآلِهِ عَلَيْهِمُ السَّلامُ. أَللَّهُمَّ هذِهِ بَيْعَةٌ لَهُ في عُنُقي إِلى يَوْمِ القِيامَةِ.[2]

 



[1] સુરએ સફ, આયત ૪

[2] ઝાદુલ મઆદ, પાન નં ૪૮૭, મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૫૪, અમુક બુઝુર્ગોએ આને ઝિયારતના ભાગમાં નક્લ કર્યું છે કેમકે આ દુઆ હઝરત ઈમામ મહેદી અ.જ. ની બેઅત (નિષ્ઠા) કરવા અને એમના હાથોમાં હાથ દેવા સમાન છે.

 

 

Mengunjungi : 1984
Pengunjung hari ini : 250044
Total Pengunjung : 296909
Total Pengunjung : 149384122
Total Pengunjung : 103395518