ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૫૯﴿ દુઆએ “યા નુરન નૂર”

 

૫૯﴿

દુઆએ “યા નુરન નૂર”

આ દુઆ “અલ-બલદુલ અમીન” પુસ્તકમાં અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. થી રિવાયત થઈ છેઃ

يا نُورَ النُّورِ، يا مُدَبِّرَ الْاُمُورِ، يا باعِثَ مَنْ فِي الْقُبُورِ، صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَاجْعَلْ لي وَلِشيعَتي مِنَ الضّيقِ فَرَجاً، وَمِنَ الْهَمِّ مَخْرَجاً، وَأَوْسِعْ لَنَا الْمَنْهَجَ، وَأَطْلِقْ لَنا مِنْ عِنْدِكَ ما يُفَرِّجُ، وَافْعَلْ بِنا ما أَنْتَ أَهْلُهُ يا كَريمُ.[1]

રિવાયત થઈ છે કે જે આ દુઆ (હંમેશા) વાંચે એ હઝરત ઈમામે મહેદી અ.જ. ની સાથે મહેશૂર થશે.[2]



[1] અલ-મિસ્બાહ, પાન નં ૪૦૭, જન્નાતુલ ખૂલૂદ, પાન નં ૪૧, ઝીયાઉસ સાલેહીન, પાન નં ૫૩૩

[2] મુન્તખબુલ અસર, પાન નં ૫૨૧

 

મુલાકાત લો : 2124
આજના મુલાકાતીઃ : 0
ગઈકાલના મુલાકાતીઃ : 235253
સૌ મુલાકાતીની સંખ્યા : 146581607
સૌ મુલાકાતીની સંખ્યા : 100648865