ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
૩. હિસ્સે ઝાયેકા

૩. હિસ્સે ઝાયેકા

હિસ્સે ઝાયેકા પણ હુસુલે ઈલ્મના માટે પ્રભાવ સાબિત થઈ શકે છે. ઔવલાયાએ ખુદા થી નકલ થવા વાળા વાકેઆતમાં વાઝેહ થાએ છે કે એ ખાવા થી, એના શંઘવા (ખાવા નું ઘનાવવાના) વાળા ના હાલાતથી આગાહ થઈ જતા અને એની ખબર આપતા.

એના પરથી હવાસ ખમ્સાના કુદરતમંદ થવાના અને એ બઘાની હકીકી અને વાકેઈ હયાત હાસિલ હોવાથી ઈન્સાન એ બઘાના ઈલ્મના હૂસુલના ઝરાયઅ કરાર આપી શકે છે આવી જ રીતે ઈન્સાન અંદરૂની (બાતેની) હવાસના ઝરીયા પણ ઈલ્મ હાસિલ કરી શકે છે.

 

 

 

    મુલાકાત લો : 2523
    આજના મુલાકાતીઃ : 109822
    ગઈકાલના મુલાકાતીઃ : 300908
    સૌ મુલાકાતીની સંખ્યા : 165011425
    સૌ મુલાકાતીની સંખ્યા : 121999779