ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?

ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?

આ જુમલાથી મુરાદ ઈમામ મહેદી અ.સ. છે. આ વાણી પછીના શબ્દો દર્શાવે છે ખાસ કરીને یملأ الأرض قسطاً وعدلاً કે આ જુમલાથી મુરાદ હઝરત ઈમામ મહેદી અ.સ. છે રસુલે ખુદા સ.અ.વ. નથી.

કેટલીક દુઆઓ અને ઝિયારતોમાં એમના નામને વિસ્તાર પૂર્વક બયાન કરવામાં આવ્યો છે અને જે લોકો ગૈબતના જમાનામાં આ અકીદો રાખે છે, એમના નામ ઉપર સવિસ્તાર કરવામાં આપત્તિ નથી, એવી જ રીતે દુઆઓ અને ઝિયારતોથી પણ દલીલ લાવે છે.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

મુલાકાત લો : 3846
આજના મુલાકાતીઃ : 88339
ગઈકાલના મુલાકાતીઃ : 293667
સૌ મુલાકાતીની સંખ્યા : 146287990
સૌ મુલાકાતીની સંખ્યા : 100501953