امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૬૭﴿ હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ઉપર સલવાત (અલ્લાહુમ્મા સલ્લે અલા ફાતેમતા વ અબીહા વ બઅલેહા વ બનીહા)

 

૬૭﴿

હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ઉપર સલવાત (અલ્લાહુમ્મા સલ્લે અલા ફાતેમતા વ અબીહા વ બઅલેહા વ બનીહા)

હાજતોને પૂરી થવા માટે સલવાતમાંથી પ્રયોગશાળી સલવાત હઝરત ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલૈય્હાની સલવાત છે અને એ આવી રીતે પાંચસો ત્રીસ (૫૩૦) વાર કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى فاطِمَةَ وَأَبيها وَبَعْلِها وَبَنيها [وَالسِّرِّ الْمُسْتَوْدَعِ فيها] بِعَدَدِ ما أَحاطَ بِهِ عِلْمُكَ.

આ ખત્મ, દુઆની પુરાણી પુસ્તકોમાં ઝિક્ર નથી થયો બલ્કે શેખ અન્સારી ર.હ. ના જમાનાથી મશહૂર છે અને અમે આને બે કારણોના પ્રમાણે આ સલવાતને ઝિક્ર કર્યું છેઃ

૧. અગરચે આ સલવાત પુરાણી પુસ્તકોમાં ઝિક્ર નથી થઈ અને મર્હૂમ શેખ અન્સારી ર.હ. થી સાંભળી ગઈ છે પરંતુ (એ) બુઝુર્ગોનો હઝરત ઈમામ મહેદી અ.જ. થી જે સંબંધ હતો એના પ્રમાણે ખરેખર આ દુઆ ઈમામથી આવી છે.

૨.السرّ المستودع فيها થી હઝરત ઈમામ મહેદી અ.જ. મુરાદ છે.[1]

 


[1] અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ પુસ્તકને જુઓ.

 

 

بازدید : 2009
بازديد امروز : 5056
بازديد ديروز : 88187
بازديد کل : 135588725
بازديد کل : 93643720