ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ રીઝવીયહ” પુસ્તક હઝરત ઈમામ અલી રેઝા અ.સ. થી નોંધાયેલ નમાજો, દાઆઓ અને ઝિયારતો યા એમના વિશે બીજા અઈમ્મએ અતહાર અ.સ. થી નોંધાયેલ રિવાયતમાં નાયાબ સંગ્રહ છે.

અત્યારે આ પુસ્તક મજમએ મોહક઼્કેકિન એ મઆરિફે નુરે ઓલમાએ સિંધ પાકિસ્તાનના માધ્યમથી સિંધી ભાષામાં અનુવાદ થઈ છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં જ પાકિસ્તાનમાં પ્રકાશિત થશે.

 

 

મુલાકાત લો : 3276
આજના મુલાકાતીઃ : 49549
ગઈકાલના મુલાકાતીઃ : 164708
સૌ મુલાકાતીની સંખ્યા : 139385571
સૌ મુલાકાતીની સંખ્યા : 95932632