ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૫૯﴿ દુઆએ “યા નુરન નૂર”

 

૫૯﴿

દુઆએ “યા નુરન નૂર”

આ દુઆ “અલ-બલદુલ અમીન” પુસ્તકમાં અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. થી રિવાયત થઈ છેઃ

يا نُورَ النُّورِ، يا مُدَبِّرَ الْاُمُورِ، يا باعِثَ مَنْ فِي الْقُبُورِ، صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَاجْعَلْ لي وَلِشيعَتي مِنَ الضّيقِ فَرَجاً، وَمِنَ الْهَمِّ مَخْرَجاً، وَأَوْسِعْ لَنَا الْمَنْهَجَ، وَأَطْلِقْ لَنا مِنْ عِنْدِكَ ما يُفَرِّجُ، وَافْعَلْ بِنا ما أَنْتَ أَهْلُهُ يا كَريمُ.[1]

રિવાયત થઈ છે કે જે આ દુઆ (હંમેશા) વાંચે એ હઝરત ઈમામે મહેદી અ.જ. ની સાથે મહેશૂર થશે.[2]



[1] અલ-મિસ્બાહ, પાન નં ૪૦૭, જન્નાતુલ ખૂલૂદ, પાન નં ૪૧, ઝીયાઉસ સાલેહીન, પાન નં ૫૩૩

[2] મુન્તખબુલ અસર, પાન નં ૫૨૧

 

    મુલાકાત લો : 2694
    આજના મુલાકાતીઃ : 128319
    ગઈકાલના મુલાકાતીઃ : 233230
    સૌ મુલાકાતીની સંખ્યા : 171158387
    સૌ મુલાકાતીની સંખ્યા : 125777575