ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૫﴿ ઈમામે ઝમાના અ.જ. માટે ઈસ્તેગાસહની નમાજ

﴿

ઈમામે ઝમાના અ.જ. માટે ઈસ્તેગાસહની નમાજ

અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. ની નમાજે ઈસ્તેહાસહ આવી રીતે છેઃ

સૈયદ અલીખાન ર.હ. એ “અલ-કલેમુત તૈયબ” પુસ્તકમાં ફરમાવ્યું છેઃ

હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. થી ઈસ્તેહાસહ[1] માટે જ્યાં પણ રહો બે રકઅત નમાજ સુરએ હમ્દ અને બીજો કોઈ પણ સુરહની સાથે પઢે. એના પછી આકાશના નીચે કિબ્લહની તરફ મોઢું કરીને ઉભો થઈ જાય અને આ કહેઃ

سَلامُ اللَّهِ الْكامِلُ التَّامُّ الشَّامِلُ الْعامُّ، وَصَلَواتُهُ الدَّائِمَةُ وَبَرَكاتُهُ الْقائِمَةُ التَّامَّةُ، عَلى حُجَّةِ اللَّهِ وَوَلِيِّهِ في أَرْضِهِ وَبِلادِهِ، وَخَليفَتِهِ عَلى خَلْقِهِ وَعِبادِهِ، وَسُلالَةِ النُّبُوَّةِ، وَبَقِيَّةِ الْعِتْرَةِ وَالصَّفْوَةِ، صاحِبِ الزَّمانِ، وَمُظْهِرِ الْإيمانِ، وَمُلَقِّنِ أَحْكامِ الْقُرْآنِ، وَمُطَهِّرِ الْأَرْضِ، وَناشِرِ الْعَدْلِ فِي الطُّولِ وَالْعَرْضِ، وَالْحُجَّةِ الْقائِمِ الْمَهْدِيِّ، اَلْإِمامِ الْمُنْتَظَرِ الْمَرْضِيِّ، وَابْنِ الْأَئِمَّةِ الطَّاهِرينَ ، اَلْوَصِيِّ بْنِ الْأَوْصِياءِ الْمَرْضِيّينَ، اَلْهادِي الْمَعْصُومِ بْنِ الْأَئِمَّةِ الْهُداةِ الْمَعْصُومينَ.

اَلسَّلامُ عَلَيْكَ يا مُعِزَّ الْمُؤْمِنينَ الْمُسْتَضْعَفينَ، اَلسَّلامُ عَلَيْكَ يا مُذِلَّ الْكافِرينَ المُتَكَبِّرينَ الظَّالِمينَ. اَلسَّلامُ عَلَيْكَ يا مَوْلايَ يا صاحِبَ الزَّمانِ، اَلسَّلامُ عَلَيْكَ يَابْنَ رَسُولِ اللَّهِ، اَلسَّلامُ عَلَيْكَ يَابْنَ أَميرِالْمُؤْمِنينَ، اَلسَّلامُ عَلَيْكَ يَابْنَ فاطِمَةَ الزَّهْراءِ سَيِّدَةِ نِساءِ الْعالَمينَ.

اَلسَّلامُ عَلَيْكَ يَابْنَ الْأَئِمَّةِ الْحُجَجِ الْمَعْصُومينَ وَالْإِمامِ عَلَى الْخَلْقِ أَجْمَعينَ، اَلسَّلامُ عَلَيْكَ يا مَوْلايَ سَلامَ مُخْلِصٍ لَكَ فِي الْوِلايَةِ.

 أَشْهَدُ أَنَّكَ الْإِمامُ الْمَهْدِيُّ قَوْلًا وَفِعْلًا، وَأَنْتَ الَّذي تَمْلَأُ الْأَرْضَ قِسْطاً وَعَدْلاً، بَعْدَ ما مُلِئَتْ جَوْراً وَظُلْماً، فَعَجَّلَ اللَّهُ فَرَجَكَ، وَسَهَّلَ مَخْرَجَكَ، وَقَرَّبَ زَمانَكَ، وَكَثَّرَ أَنْصارَكَ وَأَعْوانَكَ، وَأَنْجَزَ لَكَ ما وَعَدَكَ، فَهُوَ أَصْدَقُ الْقائِلينَ «وَنُريدُ أَنْ نَمُنَّ عَلَى الَّذينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوارِثينَ»[2].

 يا مَوْلايَ يا صاحِبَ الزَّمانِ، يَابْنَ رَسُولِ اللَّهِ، حاجَتي كَذا وَكَذا

كَذا وَكَذا” કઝા વ કઝાની જગ્યાએ પોતાની હાજત માંગે, પછી આ વાંચેઃ

"فَاشْفَعْ لي في نَجاحِها ، فَقَدْ تَوَجَّهْتُ إِلَيْكَ بِحاجَتي، لِعِلْمي أَنَّ لَكَ عِنْدَ اللَّهِ شَفاعَةً مَقْبُولَةً، وَمَقاماً مَحْمُوداً، فَبِحَقِّ مَنِ اخْتَصَّكُمْ بِأَمْرِهِ، وَارْتَضاكُمْ لِسِرِّهِ، وَبِالشَّأْنِ الَّذي لَكُمْ عِنْدَ اللَّهِ بَيْنَكُمْ وَبَيْنَهُ، سَلِ اللَّهَ تَعالى في نُجْحِ طَلِبَتي، وَ إِجابَةِ دَعْوَتي، وَكَشْفِ كُرْبَتي."[3]

 



[1] ઈસ્તેગાસહઃ મદદ માંગવી.

[2] સુરએ કસસ, આયત નં ૫

[3] મફાતીહુલ જનાન, પાન નં ૨૪૩, અલ કલેમુત તૈયબ, પાન નં ૮૩

 

 

    મુલાકાત લો : 1980
    આજના મુલાકાતીઃ : 116987
    ગઈકાલના મુલાકાતીઃ : 165904
    સૌ મુલાકાતીની સંખ્યા : 143510025
    સૌ મુલાકાતીની સંખ્યા : 99060483