Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
૪. મહેદવિય્યતના દાવેદારોની પહેચાન

૪. મહેદવિય્યતના દાવેદારોની પહેચાન

શીયાઓની આખી તારીખમાં કેટલાક લોકો મહેદવિય્યતનો દાવો કરીને કયામ કર્યો અને ખુદને અવામના રહેબર અને મુસલેહ બતાવયાં છે, અને આ છળ કપટથી ઈન્સાનોના ખુન વ જાન વ માલને પામાલ અને કેટલાક લોકોને ગુમરાહ પણ કર્યા છલ, પરંતુ જે લોકો એ સાચા રીતે ઈન્તિઝારની રાહમાં કદમ બઢાવ્યા છે અને એમના વુજુદને વિલાયતના નુરથી રોશન કર્યા છે એ કયારેય એવા દગાબાજોના ઝાંસામાં નથી આવતા એટલા માટે જ એ લોકો ડંકાની ચોટ પર કહે છે

برو  این دام بر مرغ  وگرنہ

کہ عنقا را بلند است آشیانہ

એ લોકોની આગાહી અને દગાબાજોની ઓળખાણ ઈમાનના બુલંદ વ બરતર પહેચાનની કારણથી છે એટલા માટે (એ લોકો) આબે હયાતને સરાબ[1] ના બદલે નથી વેચતા અને ખીલાફતના ગાષિબોને ઈમામ નથી સમજતા.



[1] સરાબ એવી ચીજ જે રાસ્તા યા રેગીસ્તાનમાં દુરથી પાણી જેવી લાગે છે પરંતુ આગળ જાઈએ તો પાણી નથી મળતું.
 

 

    Visit : 2624
    Today’s viewers : 136402
    Yesterday’s viewers : 194999
    Total viewers : 161724643
    Total viewers : 119646924